{ 300+ } જિંદગી સુવિચાર ગુજરાતી | Zindagi Gujarati Suvichar

મિત્રો આજના આ આત્રીકાલ માં આપને Zindagi Gujarati In Suvichar પર મારા વિચારો ને વ્યક્ત કરવા માગું છુ એની સાથે જ તમારા માટે થોડીક શાયરી તમારા માટે અપ્લોડ કરીશું  મિત્રો Zindagi Gujarati Suvichar પર તમારા વિચારો કેટલા મુલ્યવાન અને કીમીતી છે જેના વિષે આ પોસ્ટ માં થોડાક સબ્દો માં વર્ણન કરવા માં આવ્યું છે દરેક માનસ ના જીવન માં એવો સમય આવતો જ હોય છે જયરે એને પ્રેમ લાગણી ની જરૂર પડે જ છે એટલા માટે Zindagi Gujarati In Suvichar અમારી આ પોસ્ટ માં થોડીક જીંદગી ગુજરાતી સુવિચાર વાંચવા માટે આવ્યા છો તમે અમુક સમયે માનસ વું એકલો પડી જાય છે ત્યારે એને દોસ્ત ની જરૂર પડે છે એકલો માનસ થાકી જાય છે અને એના વિચારો માં વધારો થઇ જાય છે એને દિશા આપવા માટે આજની આ પોસ્ટ જીંદગી ગુજરાતી સુવિચાર તમારા જીવન માં બુજ ઉપયોગી સાબિત થશે અને તમને ગમશે અમારા આ સુવિચારો તમારી જિંદગી ની પ્રરણા નો શર્રો બનશે જીવન માં સફળતા મેળવવા માટે ખુબજ મોટીવેશન ની જરૂર પડતી હોય છે પરંતુ ગણા સમય બાદ અમુક માણસો પોતાની જીંદગી જીવવાની રીતે અને રસ્તો પણ બદલી નાખે છે અમારી આ શાયરી Zindagi Gujarati In Suvichar તમારા જીવનમાં ખૂબ જ ઉ૫યોગી અને પ્રેરણાદાઇ બની રહેશે.
 
zindagi-gujarati-suvichar




જિંદગી સુવિચાર ગુજરાતી | Zindagi Gujarati In Suvichar


  JIVAN પેનડ્રાઈવ નથી કે 
મનપસંદ ગીત વગાડી શકાય...
 જીવન તો રેડીયા જેવું છે... Hu
કયારે કયું ગીત વાગે તેની ખબર જ ના હોય....



મેં જિંદગી ને પૂછ્યું કે તું આટલી મુશ્કેલ કેમ છે,
જીંદગી એ હસીને જવાબ આપ્યો કે દુનિયા સરળ વસ્તુ ની કદર નથી કરતી...


જો ખેતરમાં બીજ વાવવામાં ન આવે તો કુદરત તેને ઘાસથી ભરી દે છે.એવી જ રીતે જો મગજમાં હકારાત્મક વિચાર ન ભરવામાં આવે તો નકારાત્મક વિચાર આપોઆપ પોતાની જગ્યા બનાવી લે છે.




મફતમાં તો કુદરતે પણ, કાંઇ જ નથી આપ્યું.
એક શ્વાસ લેવા માટે પણ, એક શ્વાસ  છોડવો પડે છે.


ઘમંડ કયારેય ના કરવો પોતાના ભાગ્ય પર,       
એક કાંકરી પણ મોઢામાં ગયેલ કોળીયો બહાર કઢાવી શકે છે...

શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે,
કૂવો જ્યાં ખોદો તો આખી નદી નીકળે,
જુદી તાસીર છે આ ભારતની ધરતીની,
અહિં મહાભારત વાવો ને ગીતા નીકળે.!!!




કડવું બોલનાર નું"મધ"વેચાતું નથી ને...
મીઠું બોલનાર ના "મરચાં" પણ વેચાઈ જાય છે....
શીયાળામાં લોહી વહેતું રાખે એ માટે એક તાપણું જોઈએ અને લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ...

મિત્રો તમે પણ તમારા મિત્રો ને સવાર ના ઉઠતા જ ગૂડ મોર્નીગ ગુજરાત્તી સુવિચાર મોકલી એનો દિવસ સારો બનાવવા ની  ઈચ્છા રાખો છો તમે તમારા દોસ્ત ને ઇન્પોતન આપવા માંગતા હોત તો અમારી આ પોસ્ટ ની શાયરી તમારા frnds શાથે શેર કરો 

 જે માંગો એ મળી જાય એ શક્ય નથી, 
જિંદગી છે આ પપ્પા નું ઘર નથી...

જીંદગી ના છેલ્લા દિવસે પણ મોજ થઈ શકે,
પણ ખબર ના પડવી જોઈએ કે આજ છેલ્લો દિવસ છે... 

કહેવાય છે કે સમય  
સૌથી વધુ બળવાન છે, 
પણ આમ જોઈએ તો જે થઇ ગયું છે 
એને બદલવાની તાકાત તો  
સમય પાસે પણ નથી !! 

Suvichar For Success Gujarati Suvichar ShortGujarati Suvichar For Students Good Morning Gujarati Suvicharજિંદગી 


હાલ પૂછવાથી કોઈ સારું નથી થઈ જતું પણ..
*એક આશા મળે છે કે દુનિયાની ભીડમાં પણ*
"કોઈ આપણું છે"

કુદરતે એ બે જ માર્ગ રાખ્યા છે.કાં તો આપીને જાવ,નહીં તો મુકીને જાવ સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી પણ માણસ માનવા તૈયાર નથી...!!!

હાથ મારો પકડી રાખજે કાના સમય બહુ ભારી છે . . !
હારી ના જાઉં સમય થી એ જવાબદારી હવે તારી છે ..!


જીવન મા સંપતી ઓછી મળશે તો ચાલશે પણ
સંબંધ એવા મેળવો કે કોઈ એની કિમંત પણ ન કરી શકે...

વેદના સમજવા માટે સંવેદના હોવી જોઈએ સાહેબ
કેમ કે ભાષાનો અનુવાદ શક્ય છે પણ ભાવનાઓનો નહી...

પેન્સિલ પાસેથી શીખો બટકો નહિ ત્યાં સુધી અટકો નહિ અને અટકો તો છોલાવાની હિંમત રાખો દુનિયા તમારી અણી તો કાઢશે જ...

Zindagi Gujarati Suvichar

જિંદગી ના ઉપર ગુજરાતી સુવિચાર 
લાગણીનો ટેકો જો મળી જાય ને સાહેબ,
પછી લાકડીના ટેકાની જરૂર નથી પડતી !!! 

બે વસ્તુ જીવનમાં સફળતા નકકી કરે છે..!"એક"'
જયારે કશુ નથી ત્યારે તમારો સાથ કોણ આપે છે..!અને
જયારે બધું જ છે ત્યારે તમે કોને સાથ આપો છો..!!!

સેંકડો ઝરણાં, એક એક કરી ભેગા મળે ત્યારે સરિતા સર્જાય.અધૂરી ઈચ્છાઓ કાગળ પર સભા ભરે ત્યારે કવિતા સર્જાય......!!!

જિંદગીનો સરખો અનુભવ તો નથી મને,
પણ એટલી ખબર છે કે,નાનો માણસ દુ:ખ ના સમયે સાથ આપી જાય છે,અને મોટો માણસ નાની એવી વાતમાં પણ પોતાની ઔકાત દેખાડી જાય છે.

બુદ્ધિશાળી વ્યક્તિ તમારું દિમાગ ખોલે છે.સુંદર વ્યક્તિ તમારી આંખો ખોલે છે.પરંતુ એક પ્રેમાળ વ્યક્તિ તમારુ હ્રદય ખોલે છે.....

Zindagi Gujarati Suvichar Short


મિત્રો ગુજરાતી સુવિચાર શોર્ટ આ પોસ્ટ માં તમને ગુજરાતી સુવિચાર શોર્ટ માં મળશે જે તમે તમારા મિત્રો સાથે પણ શેર કરી આનદન લઇ શકો છો અને તમારા દિવસ ની સરુવાટ પણ કરી શકો છો.
જવાબદારી ઘરમાં રાખેલ કુંડા ના છોડ સમાન છે,
છોડ ને મોટા થવાનો અધિકાર નથી, તો પણ કાયમ    
લિલાછમ રહેવું પડે છે...

ભરોસો અને આશીર્વાદ* કયારેય દેખાતા નથી..પણ તે અસંભવ ને પણ સંભવ બનાવી દે છે..!

જ્યાંથી અંત થયો હોય, ત્યાંથી નવી શરૂઆત કરો,જે મળવાનું હોય છે એ, ગુમાવેલા કરતા હંમેશા સારું જ હોય છે !!

Zindagi Gujarati Suvichar For Students

દોસ્તો શું તમે ગુજરાતી સુવિચાર ફોર students શોધી રહ્યા છો તો લો તમારી માટે જ આ પોસ્ટ માં Gujarati Suvichar For Students લઇ ને આવ્યા છીએ જે તમે શેર કરી શકો છો.
તમારી "કિંમત" એટલીજ રાખો,સાહેબ "જેટલી" સામે વાળો માણસ "ચુકવી "શકે..જો "મોંઘા" થઈ ગયા તો એકલા "પડી જશો....

આંસું તમારું હોય...,અને પીગળતું કોઈક બીજું હોય..
તો સમજવું કે સંબંધ ૨૪ કેરેટ સોના કરતાય કિમતી છે..... "" પછી એ પ્રેમ નો હોય, મિત્રતા નો હોય કે લાગણી નો હોય...... 

જીવન માં ઘણી મુશ્કેલીઓ હોય તોય 
કયારેય ફરીયાદ ના કરવી કારણ કે....! 
ઉપર વાળો એક એવો "ડાયરેકટર"છે
કે જે સૌથી અઘરો રોલ હંમેશા બેસ્ટ
"એકટર "ને જ આપે છે......!!

દુ:ખ ઘણુ છે ઍમ ના કહો, 'સહનશક્તિ' ઓછી છે ઍમ કહો..'સહેતા' આવડી જાય,તો...'રહેતા' પણ આવડી જાય છે...ઘડીયાળ બગડે તો રીપેરિંગ કરનાર મળે,
સાહેબ પણ સમય તો જાતે જ સુધારવો પડે..!!

Gujarati Suvichar For Success

શું તમે Gujarati Suvichar For Success શોધી રહ્યા છો તો તમારા માટે આ પોસ્ટ માં ગુજરારી સુવિચાર ફોર success લઇ ને આવ્યા છીએ 
કોઈ ખુશીમાં રડ્યું છે તો, કોઈ દુઃખમાં રડ્યું છે.....
ગજબ ખેલ છે જિંદગીનો સાહેબ, કોઈ વિશ્વાસ માટે રડ્યું છે....તો કોઈ વિશ્વાસ કરીને રડ્યું છે......!!!!!

જીવન માં પાછળ જુઓ - અનુભવ મળશે, જીવન માં આગળ જુઓ - આશા મળશે,આજુ બાજુ જુઓ - સત્ય મળશે, પોતાની અંદર જુઓ - આત્મવિશ્વાસ મળશે...!!!

પારખવાની કોશીશ બધાએ કરી,પણ અફસોસ
ઓળખવાની કોશિશ કોઇએ ના કરી...

પોતાની જાત ને કોઈ પણ કામ માં વ્યસ્ત રાખો કારણ કે...વ્યસ્ત માણસ ને દુ:ખી થવાનો પણ સમય હોતો નથી....

ઘડિયાળ ના કાંટા જેવો જ આપણો સંબંધ છે...દોસ્તો...!
ક્યારેક મળી શકીએ...ક્યારેક નહીં...પણ... હા...
હંમેશા એકબીજા સાથે જોડાયેલા રહીએ...!!
 
દરેક સંબંધને નામ આપવાની જરૂર જ નથી હોતી સાહેબ...બસ કેટલાક સંબંધને માત્ર દિલથી માન આપવાની જરૂર હોય છે...

માણસ પોતાની ભૂલો માટે ખૂબ સરસ "વકીલ" બને છે. જયારે બીજાની ભૂલો પર સીધો "જજ"બની જાય છે..

એક જગ્યાએ સરસ વાક્ય લખ્યું હતું...સાહેબ....જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય, તો પોતાને ઊંચા અને બીજાને નીચા દેખાડવાનું છોડી દો..!!!

Family Gujarati Suvichar Life 

મિત્રો તમે તમારી ફેમેલી માટે ફેમેલી ગુજરાત્તી સુવિચાર લાઈફ  કે જે જીંદગી ના સુવિચાર માં આવે છે જે તમારા માટે જ Family Gujarati Suvichar Life લઈને આવ્યા છીએ 
બીજાને સારું લાગે માટે .......જૂઠ બોલીને મનમાં ઘુટાવું............ એના કરતાં.... બીજાને ભલે ના ગમે .....પરંતુ ....સત્ય બોલીને મનની શાંતિ મેળવવી વધારે સારી......

હૃદય મા લાગણી જોઇયે બાકી....આપણું કહેવા થી કોઈ આપણું નથી થઈ જતું...ધંધો સાચવવો હોય તો લોકોની " માંગણીઓ " સમજવી પડે...અને...સંબંધ સાચવવો હોય તો લોકોની " લાગણીઓ " સમજવી પડે...

જીંદગીના" નિયમો પણ "કબડ્ડી" જેવા જ હોય સાહેબ...જેવી "સફળતાની" લાઈન ને "ટચ" કરો ને ત્યાં જ... "લોકો" તમારો "પગ" ખેંચવા લાગી જાય..

તમે ઇચ્છો અને તમે મેળવો તે નસીબ...તમે ઇચ્છો અને રાહ જોવી પડે તેનું નામ સમય અને...તમે ઇચ્છેલું ના પામી શકો અને સમાધાન કરી લ્યો તેનું નામ જીંદગી...

કોઈ ને સારુ કહેવા મા મજા છે...!!કોઈ ને સાચુ કહેવા મા મજા છે...!! પણ કીધા વગર બધુ સમજી જાય તેની...!! સાથે રહેવામા અલગ જ મજા છે...!!

સંબંધ માત્ર સુખ દુઃખમાં સાથ આપવા માટે જ નથી હોતો, સંબંધ તો એ છે જે પોતાના હોવાનો અહેસાસ આપે...!ઘણી વાર તબિયત દવા લેવાથી નઈ પણ, હાલ પૂછવાથી પણ ઠીક થઈ જાય છે!

જિંદગી ત્યારે સફળ ગણાય...સાહેબ...જયારે તમારો પરિચય તમારે ન આપવો પડે....

Life Success Gujarati Suvichar


લાગણીઓનો દરિયો ધરાવતો વ્યક્તિ પણ, ક્યારેક નાના અમથા ખાબોચિયા માટે ઝંખતો હોય છે !!

ઉંમરની સાથે સમજણ આવે કે ના આવે,પણ એક એવો અનુભવ...ચોકક્સ આવી જાય...જે સમજવામાં ઘણી ઉંમર નીકળી જાય...

સંબંધ હોય કે પછી બરફ, બંનેને બનાવવા અને ટકાવવા માટે ઠંડક બનાવી રાખવી ખુબ જરૂરી છે !!

કોઈપણ અપેક્ષા વગર હંમેશા બધાનું, સારું કરવાનો પ્રયત્ન કરવો... કેમ કે કોઈ એ કહ્યું છે કે, જે લોકો ફૂલ વહેંચે છે, તે ના હાથ માં સુગંધ રહી જ જાય છેં...

મહેલો ની જરૂર હોય છે માત્ર રહેવા માટે,
બાકી વસી જવા માટે કોઇના ખોબા જેવડા દિલ નો એકાદ ખુણો જ કાફી છે...

સમય" એવી વસ્તુ છે કે...ગણે રાખો તો ખૂટે...વાપરો તો વધી પડે...સંઘરો તો નીકળી જાય...પણ,
સાચવી લ્યો તો તમારો થઈ જાય...

Gujarati Suvichar Good Morning 


પોતાની જાત પર વિશ્વાસ રાખો, એક દિવસ એવો પણ આવશે, જયારે ઘડિયાળ બીજાની હશે અને સમય આપણો હશે 

કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં પણ દરેક વસ્તુ ની કિંમત ફકત સમય જ સમજાવી શકે છે...

ભગવાન પણ કેવા કેવા સંબંધ બંધાવી દે છે...કયારે કયાં, કેવીરીતે મળાવી દે છે,જેને આપણે કયારેય મળ્યા પણ ન હોય ,ઓળખતા પણ ન હતા...તેને જ આપણા સૌથી વ્હાલા બનાવી દે છે...

હૃદય થી સાફ રહેશો તો, કેટલાય લોકોના ખાસ રહેશો. સુવિચારો મહત્વ નાં નથી સુવિચારો છો? તે મહત્વનું છે.. 

હે પ્રભુ...સફળતા ની સીડી ચડવાની તક જરુર આપજે... અને...કદાચ ભાગ્યમાં ના હોય તો વાંધો નહી...પરંતું, માણસાઈ નાં પગથીયા ઉતરી નાં જઉં તેવી સદબુદ્ધિ જરુર આપજો...

Gujarati Suvichar On Life

ગુજરાતી સુવિચાર ઓન લાઈફ  
હું દુનિયા સામે લડી શકુ છુ.., પણ, મારા અંગત લોકો સામે લડી શક્તો નથી....કારણ કે...એમની સાથે મારે "જીતવુ" નથી પણ "જીવવુ" છે...

સમય અનેક જખમ આપે છે….એટલે તો ઘડિયાળ માં ફૂલ નથી હોતા, કાંટા હોય છે,અને એટલે જ તો દુનિયા પૂછે છે કે “કેટલા વાગ્યા ??”

માણસ કયારે ખરાબ નથી હોતો...સાહેબ...
બસ આતો તમારુ કીધુ કરતો નહી હોય એટલે જ તમને ખરાબ લાગે છે...

"તક" ની ખાસિયત એ છે કે એ આવે એના કરતા જતી રહે ત્યારે વધુ "કિંમતી" લાગે છે...

અનુક્રમણિકા જોઈને ક્યારેય અંદાજો ના લગાવાય સાહેબ, રહસ્ય હંમેશા છેલ્લા પાને જ હોય છૅ...

જીત નક્કી હોય ત્યારે અર્જુન કોઈ પણ બની શકે સાહેબ
પણ,જ્યારે મૃત્યુ નક્કી હોય ત્યારે અભિમન્યુ બનવા માટે સાહસ જોઈએ...

મોટા થયા પછી હાસ્યમાં થોડો ફરક આવે છે...પેલા આવતું હતું...હવે લાવવું પડે છે...

સબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરાથી નથી ટકતો, એ તો ટકે છે, સુંદર હૃદય અને ક્યારેય ના તૂટે એવા વિશ્વાસ થી...


READ ALSO :Good Morning Gujarati Suvichar,Shayari

READ ALSO : Good Night Suvichar,Shayari

 

"સાથ" અને "હાથ" ખભા પર "બોજ" નથી હોતા...પણ અફસોસ કે...આવા લોકો "રોજ" નથી હોતા.." 

ગુસ્સાને કાબુમાં રાખતા શીખી જાઓ સાહેબ, બાકી
'અહેસાસ' થશે ત્યારે "અફસોસ" કરશો...

આવતીકાલે જો પહાડ ખસેડવો હોય તો !!! આજે જ 
પથ્થરો ખસેડવા ની શરૂઆત કરવી પડે !!!

Life Good Morning Gujarati Suvichar 


અપમાન ના કડવા ઘુટડા પિતા શિખો,મારા વ્હાલા...
કારણ કે...અપમાન એજ લોકો કરે છે જે તમારી સફળતા જોય નથી શકતા....!!

એક અઘરી સત્યતા...જે લોકોએ આપણને સંઘર્ષ કરતા જોયા હોય એમને આપણી સફળતાની સાચી કિંમત હોય...બાકીના લોકો આપણે નસીબદાર છીએ એવું જ સમજે છે...

 કીમતી મોતીની માળા તૂટી જાય ...તો ...મોતી વીણવા માટે નીચા નમવામાં વાંધો નથી ...સંબંધો નું પણ ...કંઇક એવું જ છે 

સાચી મિત્રતા ઓશીકા જેવી હોય છે, થાક્યા હોવ ત્યારે તેની સાથે તમે હળવા થઈ શકો, દુઃખમાં તેના પર આંસુ વહાવી શકો, ગુસ્સામાં તેને મુક્કા મારી શકો અને 
ખશીમાં તેને ભેટી શકો...

હસતો ચહેરો જ મોટું હથિયાર છે, સાહેબ,
ક્યાંક વાંચ્યું કે...હારેલા માણસનો હસતો ચહેરો, જીતેલાની ખુશીને પણ મારી નાંખે છે...

Gujarati Suvichar Text Message


દીકરાએ માતાને પૂછ્યું, કોમ્પ્યુટર આટલા ⚡️સમાર્ટ કેમ હોય છે?* માતાનો સુંદર જવાબ- એ પોતાના મધરબોર્ડ નું માને છે માટે...

કંઇજ નથી થતુ ધારેલું....જીવન છે જ અણધારેલું...સાહેબ,આમ તો આકાશ આખું સારું છે પરંતુ, મારી બારીમાંથી દેખાય એટલુ જ મારું છે....

દુનિયા શું કહેશે એ ના વિચારો
કારણ કે, 
દુનિયા ઘણી અજીબ છે,
નિષ્ફળ વ્યક્તિ ની મજાક ઉડાડે છે,
અને સફળ વ્યક્તિ થી બળતરા કરે છે...

સળંગ હોય જ્યાં સંબંધ, 
એ દિલના દરવાજાને મિજાગરા નથી હોતા,
ઝરણાં ઝીણાં ઝીણાં વહે,
દોસ્તીના ક્યાંય ધોધ નથી હોતા...

ગમતી વ્યક્તિથી દુઃખ લાગે ત્યારે આ વાક્ય યાદ રાખવું...
 દુઃખ મહત્વનું હોય તો વ્યક્તિ ભૂલી જવી અને
વ્યક્તિ મહત્ત્વની હોય તો દુઃખ ભૂલી જવું...

સજોગો સામે લડતા શીખો,
આંસુ પીને હસતાં શીખો,
દુનિયા માં રહેવું હોય તો દુનિયા થી ડરો નહિ...
દુનિયા તો દરિયો છે, આ દરિયા મા તરતા શીખો...

Life Gujarati Suvichar


સુંદરતા દિલ થી અને
સ્વભાવથી હોય છે...
"સાહેબ",
બાકી આજકાલ તો લોકો એને
પૈસા અને કપડાંથી માપે છે...!!

સબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરાથી નથી ટકતો,
એ તો ટકે છે સુંદર હૃદય અને ક્યારેય ના તૂટે એવા વિશ્વાસ થી...

ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી જ નથી,
કેમકે ભલું કરનાર નું છેલ્લે ભલું જ થાય છે...

દરીયો આવડો મોટો થઇ ને પણ હદ માં રહે છે...
અને માણસ નાનો હોવા છતા બધાને નડે છે...
 જીભ ભલે ભેજવાળી જઞ્યામા હોય પરંતુ,
એમાં આપણા શબ્દો ક્યારેય લપસવા ન જોઈએ...

સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે સાહેબ...
ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે.!!

School Teacher Gujarati Suvichar


વિશ્વાસને નિસ્વાર્થ પણે નીભાવતા આવડવું જોઈએ...
બાકી,
લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે...

ભૂલા પડવાનો એકજ ફાયદો છે
કેટલાક
નવા માર્ગ નો પરિચય થાય છે.
અજાણ્યા નો સંગ થાય છે
અને
જાણીતા ની પરખ થાય છે.....

કોઈના વગર કંઈ અટકતું નથી; પણ અધુરું ચોક્કસ રહે છે.
લાગણીઓ ઉછીની મળતી નથી,
કદાચ એટલે જ એ બધાને જડતી નથી...!
લોકો વારંવાર કહેતા હોય છે કે,
'જીવતા રહેશું તો ફરી મળીશું'
પણ કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે 
'મળતા રહેશો તો જીવતા રહેશું.'

જયારે તમને એવું લાગે કે હવે હારી જઈશ,
ત્યારે યાદ કરજો કે તમે શરૂઆત શા માટે કરી હતી !!

નફરત તો જુઓ 
લોકો "એક મિનિટ માં સમજી"
જાય છે,
અને
"એક લાગણી છે,"
જેને
"સમજવામાં વર્ષો"
નીકળી જાય છે...

Gujarati Suvichar Status


જીંદગી’ નું દરેક ડગલું પુરી ‘તૈયારી’ અને,
‘આત્મવિશ્વાસ’ સાથે ભરો !’દરજી’ અને ‘સુથાર’ ના નિયમ ની જેમ..
‘માપવું’ બે વાર, ‘કાપવું’ એક જ વાર !!

માં એ નાનપણ માં
એક વાત કહી હતી,
સામેવાળો સુખી હોય
તો આમંત્રણ વગર જાવું નહીં
અને દુ:ખી હોય તો નિમંત્રણ
ની વાટ જોવી નહી…

"જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય તો,
     "રસ્તા બદલો"
     "સિદ્ધાંત નહીં"...
વૃક્ષ પણ હંમેશા પાંદડાં બદલે છે મૂળ નહી...".

જીવશો ત્યાં સુધી...
ઠોકરો તો લાગ્યા જ કરશે,
પણ ઉઠવું તો એકલા જ પડશે.
 કેમ કે...
જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી
કોઈ ખંભો દેવા નહીં આવે....

Positive Thinking Zindagi Gujarati Suvichar


વિઘ્નો તો જીવન માં અનંત આવે છે...
પણ પ્રતિકાર થી જ તેનો અંત આવે છે...
કુદરત નો પણ નિયમ છે,
દોસ્તો...
જે પાનખર ઝીલે તેને જ વસંત આવે છે..!!!

દુનિયા નુ સૌથી સારુ ઘરેણુ મહેનત છે...
દુનિયા નો સૌથી સારો સાથી તમારો નિણઁય છે.
તમારો સ્વભાવ એ જ તમારુ ભવિષ્ય છે....

વર્તમાન સમયની બે મોટી ભ્રમણાઓ..
મારે કોઇની જરૂર નથી.!
 અહમ !
બધાને મારી જરૂર છે.!
- વહેમ !

વાત પ્રેમ અને લાગણીની હોય છે, 
બાકી મેસેજ તો કંપની વાળા પણ કરે છે !!

જેમનું દિલ સાચું હોય ને સાહેબ,
એમની કિસ્મત એક દિવસ જરૂર ચમકે છે !!

જયારે સમય ખરાબ હોય ને સાહેબ, 
ત્યારે જુઠા પણ જીતી જાય છે અને 
આપણા પોતાના પણ વેચાઈ જાય છે !!

કામ એ રીતે કરો કે તમારા કામના
 સિદ્ધાંત આખા જગત માટે નિયમ
 બનાવી દેવામાં આવે..!..

Gujarati Suvichar Image


દરેક વખતે શરીરમાં વિટામીન જ ઘટે એવું જરૂરી નથી,
સાહેબ...
ક્યારેક વ્યક્તિત્વનો પણ રિપોર્ટ કરાવજો,
શું ખબર ?
 માણસાઈ પણ ઘટતી હોય.!

જેવા છો તેવા જ રહો,
કેમ કે,
ઓરીજનલ ની કિંમત*
ઝેરોક્ષ કરતા વધુ હોય છે.....

માણસ તો જોઇએ તેટલા મળે છે,
પરંતુ,
જોઇએ તેવા ભાગ્યે જ મળે છે.

ખબર નહિ કઈ માટીની
બનેલી છે ઈચ્છાઓ,
તરફડે છે,
મરે છે અને
છતાં રોજ જન્મે છે !!

બાલમંદિર થી લઈ કોલેજ સુધી બધું જ ભણાવવામાં આવ્યું,
"ત્રિકોણ", "ચતુષ્કોણ", "અષ્ઠકોણ", "પંચકોણ"....
પણ
જીવનમાં "જે હંમેશા ઉપયોગી" છે તેને " ભણાવવામાં જ નથી આવ્યું."
 તે છે.... "દ્રષ્ટિકોણ.

સ્વાભિમાન એટલું પણ ના રાખો કે અભિમાન બની જાય,
અભિમાન એટલું પણ ઓછું ના રાખો કે સ્વાભિમાન જ ના રહે...

Mother Maa Gujarati Suvichar 

મમ્મી ના સુવિચાર ગુજરાતી માં આ પોસ્ટ માં mother પર સુવિચાર ગુજરાતી માં જોવા મળશે જે તમે તમારી mother ને શેર કરીને તેમને ગૂડ ફિલ કરાવી શકો છો.
બીજાને સુખી કરવાની ભાવના રાખનારો
કોઈ દિવસ દુઃખી થતો નથી,
સબંધ એવા લોકો સાથે રાખો
જેના માટે
તમે "કોણ છો" એ નહી...
પણ તમે "કેમ છો"
એ મહત્વ નું હોય...

જીવનમાં ચાર સિદ્ધાંતો વ્યકિતને સુખી કરે છે...!
પહેલું અનુકુળ થવું,
બીજુ મનગમતું મૂકવું,
ત્રીજું ઘસાવુ
 અને
 ચોથું સહન કરવું .

સમજી શકનાર
         વ્યકિતના માથે ,
સમજવાની જવાબદારી ,
    હમેશાં વધારે આવતી
           હોય છે ..!!!

સંબંધો ની કદર પણ પૈસા ની જેમ કરો,
કારણ કે બંને ને ગુમાવવા સહેલા છે,
અને કમાવવા મુશ્કેલ છે.....

નવુ કોઇ ના મળે તો ચાલશે,
પરંતુ
મળેલા ખોવાઇ ના જાય તે જરૂર જોજો…
જિંદગીનાં રસ્તા સીધા અને સરળ હોય છે, પણ મન ના વળાંકો જ બહુ નડે છે.

New Gujarati Suvichar


હર પળ જીંદગીના રંગ બદલાય છે,
     સમય સાથે સ્વરૂપ પણ બદલાય છે,
    પળ પળ માનવીના મન બદલાય છે,
        બસ નથી બદલાતા એ સંબંધો,
          જે સાચા દિલથી બંધાય છે.

જીવન એવુ જીવો કે જીંદગી ટુંકી પડે,
હસો એટલુ કે રડવાનો વારો ન આવે
કંઈક આશા પુરી થાય તે, કિસ્મત ની વાત છે, પણ મહેનત એવી કરો કે ઈશ્વર આપવા માટે મજબૂર થઈ જાય...

પોઝીટીવ વિચાર કરનારને કોઈ ઝેર મારી ન શકે, 
અને નેગેટીવ વિચાર કરનારને કોઈ દવા બચાવી ન શકે !!

જ્યારે કોઈના લખેલા કે
બોલેલા શબ્દો થી દિલ દુભાય ને સાહેબ,
તો સમજવુ કે સંબંધ યોગ્ય વ્યક્તિ સાથે છે,
કારણકે...
સ્વાર્થના સંબંધોથી દિલ નથી દુભાતુ...

એ જ સંબંધો કાયમ જળવાય છે,
   જેની શરૂઆત દિલ થી થઈ હોય,
જરૂરીયાત થી નહી...!!

કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા સાહેબ,
પણ,
તમે જે રીતે વાત કરો તેના પરથી તમારો ક્લાસ નક્કી થતો હોય છે.

 શરીરની હાજરી છે, 
ત્યાં સુધી
લાગણી વરસાવી દો,,
ટૂંકા સુવિચાર સારા સુવિચાર
પછી તસ્વીરને
લાગણી ની
કોઇ અસર નથી થતી...

Good Morning Gujarati Suvichar Text 


જીંદગી બધા માટે☝️ એક જ છે
            સાહેબ
પણ ફરક માત્ર એટલો જ છે
કે કોઈ પોતાની ☺️ખશી માટે જીવે છે
તો કોઈ બીજા ને ☺️ખશ રાખવા માટે જીવે છે... 

એ આંખ ને પાપ કરતા રોકે છે,
છતાં એ પોતે "પાપણ" કહેવાય છેં...

"ભરોસો જેટલો કિંમતી હોય છે, 
દગો એટલો મોંઘો થઈ જાય છે...!!
ફુલ કેટલું પણ સુંદર હોય પણ 
વખાણ તેની સુગંધ હિસાબે થાય છે,
   માણસ કેટલો પણ મોટો હોય 
  કદર એના ગુણો થી થાય છે..।

નાના હતા ત્યારે,
જલ્દી મોટા થવા માંગતા હતા, પણ
આજે સમજાયું કે….
અધૂરા ‘સ્વપ્ન’ અને તૂટેલા ‘દિલ’
કરતા
અધૂરા હોમવર્ક ‘ અને
તૂટેલા ‘રમકડા’ ”ઘણા ” સારા હતા...

સ્વભાવમાં સ્વ ભાવ હોય તો,
 પ્રતિભાવ પણ સારા જ મળે...

તમે જેટલું ઓછું બોલશો,
લોકો તમને એટલું જ વધારે,
સાંભળવાનું પસંદ કરશે !!

Friend Gujarati Suvichar 


જીવન માં ક્યારેય જો હું ખરાબ લાગુ,
તો દુનિયા ને જણાવતા પહેલા,
એકવાર મને જુરૂર થી જણાવી દેજો...
કારણ કે પરિવર્તન મારે કરવાનું છે,
દુનિયા ને નહી...
 

શબ્દો તો માત્ર વાક્ય ની શોભા છે, 
બાકી સમજવા વાળા તો,
       કોરુ કાગળ
             અને
    મૌન પણ સમજી જાય છે...

ખુશીની પાછળ સંતાયેલો એક આસું,
  ગુસ્સાની પાછળ સંતાયેલો પ્રેમ,
અને ચુપ રહેવા પાછળ નું કારણ
  અમુક લોકો જ સમજી શકે છે...

સંબંધો સુંદર રાખવા હોય તો ઉંડાણ સુધી રાખો,
કારણ કે
મોતી ક્યારેય કિનારા પર નથી હોતા !!

કોઈનો સારો અને સરળ સવભાવ
એની કમજોરી નથી હોતી,
પણ એ એને મળેલ સંસ્કાર હોય છે...

સંબંધો એવા રાખજો કે તમને એવુ ના લાગે કે, તમને સારી વ્યકિત મળી છે,
પણ
તે વ્યકિત ને લાગે કે,
 તમારાથી સારુ કદાચ કોઇ નહી મળે...

માળા ની તારીફ તો બધા કરે છે,
કેમ કે મોતી દેખાય છે.
હું તો તારીફ દોરા ની કરીશ જેને બધા ને
જોડી ને રાખ્યા છે...
સબંધ નુ કંઇક આવુ જ છે.

વાણીથી માફ કરવા માટે સમય નથી લાગતો..
પણ
હૃદયથી માફ કરવામાં જિંદગી નીકળી જાય છે..!

Gujarati Suvichar Suprabhat


તમારુ સ્મિત તમારો logo છે..
તમારુ વ્યક્તિત્વ તમારુ Business card છે...
               અને સાહેબ...
તમે જે રીતે બધાની સાથે વર્તો છો ને એ 
તમારો Trade mark છે...

અંદરથી જાગો ત્યારે જ...
         સાચી સવાર થાય છે...
બાકી તો રોજ રાત પછી...
      એક સવાર થાય જ છે..

મંઝિલ મળે નહી ત્યાં શુધી
       વ્યક્તિએ હિંમત
      ના હારવી જોઈએ
કારણકે, પહાડ માંથી નીકળેલ
     નદી એ આજ સુધી
રસ્તામાં કોઈને પુછ્યું નથી
           કે એ ભાઈ !
હજી સમંદર કેટલો દુર છે ..

યાદો પણ કેટલી અજીબ હોય છે 
   જે સમયે રડ્યા હતા તે સમય ને 
       યાદ કરીને હસવુ આવે છે 
      અને જે સમયે હસ્યા હતા
તે સમયને યાદ કરીને રડવુ આવે છે...

કાંઈક તો અલગ લાગણી હશે ને મિત્રતા ના સંબંધમાં...
એમને એમ તો,
કાંઈ ગોવર્ધન ઉચકનારો ...
સુદામાના પગ ના ધોવે...

મનુષ્ય નો સ્વભાવ છે કે... મળેલી વસ્તુ ની કદર તે બે વાર જ કરે છે...
એક મળતા પહેલા અને બીજી ગુમાવ્યા બાદ...

Gujarati Suvichar Short
 

ઘડીયાળ ને એમ છે કે
દુનિયા હું ચલાવું છું
પણ એને કદાચ ખબર નઈ હોય 
કે દુનિયા સેલ નાખીને તેને ચલાવે છે.
આપણુ પણ કાઈક આવુ જ છે...
ભાગ્ય તમારા હાથમાં નથી હોતું
પણ
નિર્ણય તમારા હાથમાં હોય છે.
 ભાગ્ય તમારો નિર્યણ નથી બદલી શકતો
પણ
તમારો નિર્ણય ભાગ્ય બદલી શકે છે..

જ્ઞાન સુવિચાર જીવન ગુજરાતી સુવિચાર ટૂંકા સુવિચાર સારા સુવિચાર

બે મિનિટ પણ કોઈને હસાવી શકો તો હસાવી દેજો ,
ખબર નહી કોણ કયુ દુ:ખ છૂપાવીને જીવતુ હોય છે...

જીવનમાં કોઈ એક તક ગુમાવી દીધી હોય તો આંસુ થી આંખ ભીની ના કરવી કારણ કે જો આંખ ચોખ્ખી હશે તો જ આવનારી બીજી તક જોઈ શકાશે...

મિત્રતા તો એવી હોવી જોઈએ કે ક્યારેક એકલા નીકળીએ તો...
જોવા વાળા ના મન માં સવાલ થાય કે બીજો ક્યાં ગયો . . ।।

Bast Gujarati Suvichar In Gujarati


માણસ ની નાદાની પણ ખરી છે
અંઘારુ મનમા છે
અને
દીવો મંદિરમા કરે છે
 આખ પોતાની બંધ છે
અને
    ઘંટ વગાઙી ભઞવાન ને જગાડે છે

ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે.
એવી આપણી સમજ છે... 
પણ હકીકતમા. 
ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે.....

યાદો ના પાના થી ભરેલી છે જિંદગી,
સુખ અને દુ:ખ ના પ્રસંગો થી ભરેલી છે જિંદગી,
એકલા બેસીને વિચારી તો જુઓ,
મિત્રો વગર કેટલી અધુરી છે જિંદગી.....

સ્વમાન ભૂલીને પણ જયારે સંબંધ સાચવતા શીખી જશો,  
 ખરેખર ત્યારે તમે ખુદની નજરમાં નિખરી જશો !!

કોઈએ ભગવાનને પૂછ્યું,
 તમારી પૂજા કેવી રીતે કરું?
 ભગવાન બોલ્યા,
 તું પોતે હસતો રહે અને
 બીજાઓને પણ હસતા રાખ,
 બસ થઈ ગઈ મારી પૂજા.

Gujarati Suvichar For Students


જીવનમાં ક્યારેક ધાર્યું પણ ના હોય માંગ્યું પણ ના હોય, 
 અને વિચાર્યું પણ ના હોય અને મળી જાય એનું નામ સુખ !!

"રૂપ" ગમે તેટલું સુંદર હોય પણ તેનો "પડછાયો" તો કાળો જ હોય છે સાહેબ.....

દુનિયા માં દરેક વ્યક્તિ પોતાની "લાયકાત" પ્રમાણે ચમકે છે "ઇચ્છા" પ્રમાણે નહીં.!!

એટલા નાના માણસ બનો
       કે દરેક લોકો તમારી 
   સાથે બેસી શકે અને
   એટલા મોટા મનના *બનો કે જ્યારે તમે ઊભા થાવ
    ત્યારે કોઈ બેસી ના રહે...
જીવનમાં 'કાતર' નહી 'સોય' બનીને રહો....સાહેબ
કાતર_એક_માંથી_બે_કરે_છ. અને
સોય_બે_માંથી_એક_કરે_છે...!!!

સવારનો ધુમ્મસ પણ શીખવાડે છે કે, બહુ
આગળનું જોવું નક્કામું છે....
ધીમે ધીમે આગળ વધતા રહો, રસ્તા આપોઆપ ખુલ્લા થઇજશે...

લોકો કહે છે પુનમ અજવાળી છે અને અમાસ કાળી છે.......
છતા પુનમે હોળી છે, 
અને અમાસે દીવાળી છે....
જીવન કિસ્મત થી ચાલે છે સાહેબ ,
એકલા મગજ થી ચાલતુ હોત તો અકબર ની જગ્યાએ બીરબલ રાજા હોત......

નિખાલસ મન નો નિખાર
અલગ હોય છે 
દોસ્તી અને દુનિયા નો વહેવાર
અલગ હોય છે.
આંખો તો સહુની સરખી હોય ,
બસ
જોવાનો અંદાજ અલગ હોય છે.
"જીતવાનું"...તો ક્યારેક જ હોય છે, પણ...
"શીખવાનું " દરેક વખતે હોય છે...gujarati suvichar


એક વાર પ્રભુ ના પગ માં પડેલા ફૂલોએ પ્રભુ ના કંઠે હાર બનેલા ફૂલો ને પૂછ્યું કે 
"તુમને અેવું તે કેવું પુણ્ય કર્યું કે તું કંઠે હાર બની સજે છે"
હાર બનેલા ફૂલો એ જવાબ આપ્યો કે 
" રુદય માં સોય ના ઘા સહન કર્યા છે ત્યારે આ સુખ મળ્યું છે"

Bhagavad Gita in Gujarati Suvichar


એક "પેન" ભુલ કરી શકે છે,
પણ એક "પેન્સિલ"ભુલ નથી કરતી...
કેમ...?
કારણ કે
તેની સાથે મીત્ર છે..."રબર"!
જયા સુધી એક સાચો મીત્ર તમારી સાથે છે,
તે તમારી "જીંદગી" ની બધી ભુલો મીટાવી
ને તમને એક સારાે "માનવ" બનાવી દે...
માટે "સાચા"અને"સારા"મીત્ર ને સાથે રાખો.

ખુબજ સરસ વિધાન ના સમજાય
તો બે વાર વાંચજો
"હુ જે કાંઈ બોલુ તેની માટે હુ જવાબદાર છુ"
But
"તમે જે સમજો છો તેના માટે નહિ"..

ખુશીઓનું માપ નથી હોતું,
      ખુશી તો એટલી જ હોય છે
            જેટલી તમે માણી શકો.....
    ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં  
પણ......મજા નથી આવતી,
     અને
ઘણી વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલું 
પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.

ભાગ્ય અને કર્મ,
નસીબ અને પ્રયત્ન
બંને એક જ વસ્તુ છે.
જેમ કાલનું દૂધ આજે દહીં બને છે,
તેમ ભૂતકાળનાં કર્મો
આજે નસીબ બનીને પ્રગટ થાય છે!!!

સંબંધ મોટા નથી હોતા,     
     સંબંધ સાચવનારા મોટા હોય છે...
ખોવાઈ જવું પડે છે, પારકા ને,
     પોતાના કરવામા, બાકી ઓળખાણ,
                તો બધાની બધે હોય જ છે...
લાગણી આપણી, સંબંધ આપણો,
  નિભાવો ત્યારે ખબર પડે કોણ આપણું...

Good Morning images Gujarati Suvichar


જે મનુષ્ય ના હૃદયમાં સાચી માનવતા હોય તેની વિચારધારા હમેશા એવી જ હોય કે,
"મને મળેલું દુઃખ કોઈને ન મળે...
અને,
મને મળેલું સુખ બધાને મળે...

મોજ થી જીવી લેવુ સાહેબ
કેમ કે રોજ સાંજે સૂરજ નહી પણ
     આ અનમોલ જીંદગી નો એક કિમતી દિવસ ઘટી જાય છે....

 કેવી છે નસીબ ની બલિહારી
ઇશ્વરે મફતમાં આપેલ શબ્દ,
"કેમ છો"
કહેવામાં પણ આપણે
વ્યક્તિ ની
પસંદગી કરવી પડે છે...

ગમવાથી કોઈ ચીજ આપણી નથી હોતી,
દરેક મુસ્કાન ખુશીની તો નથી હોતી,
મેળવવા તો બધા માંગે છે, ઘણું બધું,
પણ ક્યારેક સમય તો ક્યારેક કિસ્મત સાથે નથી હોતી...

ક્યારેક ઉદાસીની આગ છે જીંદગી,
ક્યારેક ખુશી નો બાગ છે જીંદગી,
હસતો અને રડાવતો રાગ છે જીંદગી,
પણ આખરે તો,
"કરેલા કર્મો નો જવાબ છે જીંદગી"...

કોઈપણ મુશ્કેલી વગર જીતે,
એ માત્ર,
વિજય મેળવે છે.
પણ...
અનેક મુશ્કેલી વેઠીને જીતે,
એ “ઈતિહાસ” રચે છે...

 Life Success Gujarati Suvichar


 સુવિચાર જીવન 
અનુકૂળ સંજોગો માં જીવતો
   માણસ સુખી હોય છે...
પરંતુ
  સંજોગો ને અનુકૂળ બનાવી
  ને જીવતો માણસ
વધુ સુખી હોય છે...

✍️ સાચું કહી દેનાર
 વ્યક્તિનો ક્યારેય સાથ
 ના છોડશો,
 ભલે એની વાતો કડવી
લાગે પણ એનાથી વધારે
ચોખ્ખા દિલની વ્યક્તિ
તમને બીજી કોઈ નહીં
મળે...

શબ્દો તો માત્ર વાક્ય ની શોભા છે, 
"સાહેબ..."
બાકી સમજવા વાળા તો
       કોરુ કાગળ
             અને
    મૌન પણ સમજી જાય છે.

મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે એ બધામાં વહેંચી દો સાહેબ,,
તમારી હોય કે મારી...
હથેળી તો એક દિવસ ખાલી જ રહી જવાની છે..!! 

બાળક જ્યારે મોટું થવા લાગે ને...
ત્યારે તેને પેન્સિલ ને બદલે પેન આપવામાં આવે છે,
જેથી એને સમજ પડતી જાય..
કે જીવનમાં હવે ભૂલો સુધારવી અઘરી છે...

આગેવાની તમારા કદ પર નિર્ભર નથી હોતી,
એ તમારી કાબેલિયત પર નિર્ભર હોય છે...!

 ભગવાને કોઈ નું નશીબ
     ખરાબ લખ્યું જ નથી 
સાહેબ.....
         એ આપણને દુઃખ આપીને
ખોટા રસ્તેથી
     પાછા વાળવા માંગતા હોય છે !!

માણસ "કેવા દેખાય" એના કરતાં "કેવા છે" એ મહત્વનું છે..!!
કારણ કે સાહેબ,
"સૌદર્ય" નું આયુષ્ય માત્ર જુવાની સુધી, અને "ગુણો" નું આયુષ્ય આજીવન સાથે રહે છે..!!

ગજબ ના લોકો હોય છે. 
આ જગતમાં હો સાહેબ 
અગરબતી ભગવાન માટે ખરીદે છે અને 
સુગંધ પોતાને ગમતી 
પસંદ કરે છે....

જીવનમાં બે વ્યક્તિઓ નવી દિશા આપે છે.
એક જે મોકો આપે અને બીજો જે ધોખો આપે.

બીજાને સારું લાગે માટે .......
જૂઠ બોલીને મનમાં ઘુટાવું..... 
....... એના કરતાં.... 
બીજાને ભલે ના ગમે .....પરંતુ ....
સત્ય બોલીને મનની શાંતિ મેળવવી સારી...... 

રમતમાં હારેલી વ્યક્તિ
પ્રયત્ન કરીને જીતી શકે છે
પણ લાગણીથી હારેલી વ્યક્તિ
પોતાનાથી જ હારી જાય છે...

સારો અને ખરાબ સમય
સૌનો એકવાર આવે છે,
હિંમત ન હારે એજ વ્યકિત
અહીંયા ફાવે છે...!

ક્યારેય જીવનમા અડધે રસ્તેથી પાછા ન વળશો,
કેમ કે જેટલુ અંતર પાછા ફરવા કાપવુ પડે છે,
તેટલાજ અંતરમાં લક્ષ્ય સુધી પહોચી શકાય છે ...

પગ માથી કાંટૉ નીકળી જાય તો ચાલવાની મજા આવે.....
તેમ જો
!! મન માથી અહંકાર નીકળી જાય તો જીંદગી જીવવાની મજા આવી જાય...

નાના માણસનો હાથ પકડી રાખજો. ... જીવન મા કયારેય મોટા માણસના પગ પકડવા નહી પડે...

મર્યા પછી નો માલ તો, ઓલા ગોલણ ગાડા ભરે.,
પણ જેનુ,
જીવતા બાવડુ નો જલાય ઈ આ સિંહ ની જાત...!!

સમયએ થોડો પલટો શું માર્યો, 
સાથ દેવાવાળા કરતા તો ધક્કો 
મારવાવાળા વધી ગયા સાહેબ !!

જતા જતા વાવઝોડા એ પણ માણસ ને કહ્યું....
સાહેબ,
તમેં જ શીખવાડ્યું છે કે ગમે ત્યારે ગમે ત્યાં ફંટાઈ જવાનું....

Gujarati Suvichar Text Message


હા બોલવામાં મોડું અને 
 ના બોલવામાં ઉતાવળ, 
જીવનમાં ઘણું ગુમાવી દે છે !!

ખૂબ અમીર હતા અમે પણ બાળપણ માં .....
અમારા પણ જહાજ ચાલતા હતા ...
વરસાદ ના પાણી માં..

હૃદય મા લાગણી જોઇયે બાકી...
આપણું કહેવા થી કોઈ આપણું નથી થઈ જતું...
 ધંધો સાચવવો હોય તો લોકોની " માંગણીઓ " સમજવી પડે...
અને...
સંબંધ સાચવવો હોય તો લોકોની " લાગણીઓ " સમજવી પડે...

કોઈપણ અપેક્ષા વગર હંમેશા બધાનું
સારું કરવાનો પ્રયત્ન કરવો,,,,,
કેમ કે કોઈ એ કહ્યું છે કે જે લોકો ફૂલ
વહેંચે છે,,
તે ના હાથ માં સુગંધ રહી જ જાય.

આ જીન્દગી એક ટુંકો પ્રવાસ છે, ઓછા સમયમાં વધુ જીવવાનો પ્રયાસ છે...
સાચવવા જેવી ચીજ મનની મીઠાશ છે.
 ને ભૂલવા જેવી ચીજ સંબંધોની કડવાશ છે...

પથ્થરમાં એક ખામી છે કે, એ કયારેય પીગળતો નથી.
પરંતુ...
પથ્થરમાં એક ખુબી છે કે, એ કયારેય બદલાતો નથી...

School Gujarati Suvichar


કેટલાંક 'મનમાં' ઊતરી ગયાં. ને
કેટલાંક મનમાંથી ઊતરી ગયાં !!!
મનમાં જે ઊતર્યા,
એને 'સંભાળીને' રાખું છું. 

મનમાંથી જે ઊતર્યા,
એનાથી સંભાળીને રહું છું...

આપણને ભવિષ્યની કોઈ જાણકારી નથી છતાં પણ આપણે આવતીકાલને માટે મોટી મોટી યોજનાઓ બનાવીએ છીએ.
આને કહેવાય આત્મવિશ્વાસ

એકવાર ગામવાળાએ નિર્ણય લીધો કે વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરીશું, પ્રાર્થના કરવાને દિવસે બધાં એક જગ્યાએ ભેગા થયા પરંતુ એક બાળક પોતાની સાથે છત્રી પણ લઈને આવ્યો.
*આને કહેવાય આસ્થા.*

ચકાસ્યાં કરશો તો...
કોઈ પોતાનું નહીં જડે,,
અને... હા...
ચાહતાં રહેશો તો...
કોઈ પારકું નહીં જડે..!!

"સમય" એવી વસ્તુ છે કે...
ગણે રાખો તો ખૂટે...
 વાપરો તો વધી પડે...
સંઘરો તો નીકળી જાય...
 પણ,
 સાચવી લ્યો તો તમારો થઈ જાય...

સારા માણસો શોધવા જઇશું તો થાકી જઈશું,
પરંતુ ...
માણસોમાં સારુ શું છે તે શોધીશું,
તો ફાવી જઈશું ...


હજારો પ્રશ્ન છે.. 
જીંદગી માં પણ ...
   જવાબ એક જ છે .
"થઈ જાશે"

જિંદગી ની 'દોડ' જ અજીબ છે,
જીતી જઈએ તો "આપણા પાછળ છૂટી જાય છે,
અને હારી જઈએ તો આપણા જ પાછળ "છોડી" જાય છે....

Gujarati Suvichar in Gujarati Language


કિનારે પહોચવું
એટલું સહેલું નથી,
અહી સાગરના મોઢે
પણ ફીણ આવી જાય છે..

દોસ્તી તો ઈશ્વરે બનાવેલ એક લાગણીનો તાર છે....
એ નથી જોતી કયો સમય છે કે વાર છે....
દોસ્તી એ બે દિલોનો વ્યવ્હાર છે....
જેને નથી બનાવ્યો મિત્ર એની જીવનમાં હાર છે.....

તમારી જિંદગી આમ તો તમારી જ છે... 
એમાં થોડી સ્મૃતિ અમારી પણ છે. 
રેખાઓ ભલે રહી તમારા હાથમાં,
 પણ ' એમાં મિત્રતાની એક લીટી અમારી પણ છે..!!

માનવતા તો મેં
બ્લડબેંક માં જોઇ છે દોસ્ત..
લોહી ની બોટલ પર
જાતિ ના લેબલ હોતા નથી...

Gujarati Suvichar Quotes


બધાં દુ:ખ દૂર થયા પછી મન પ્રસન્ન થશે,
એ તમારો ભ્રમ છે...
મન પ્રસન્ન રાખો બધાં દુ:ખ દૂર થઈ જશે!
એ હકીકત છે...

સુંદર ભોમ સોરઠ તણી, જયાં નિર્મળ વેહતા નીર,
જ્યા જાહલ જેવી બેનડી ને નવઘણ જેવો વીર...

કોઈ બીજી રીત હોય તો બતાવો જીવવાની, ખાલી શ્વાસ લઇ લઈને તો થાકી ગયા હવે !!
રાધે રાધે

મળેલા સમયને જ યોગ્ય બનાવો,
સારા સમયની રાહ જોશો તો આખું
જીવન પણ નાનું પડશે !

એ.સી. રૂમમાં રજાઈ ઓઢી ને સુતેલી જીંદગી,
ધૂળ માં આળોટતાં બાળપણ ની ઇર્ષ્યા કરે છે !

વૃદ્ધાશ્રમમાં એક સરસ વાક્ય લખ્યું હતુ,
"નીચે પડેલા સુકા પાંદડા પર જરા હળવેથી ચાલજો, કારણ કે સખત ઉનાળામાં આપણે તેમનીજ છાયામાં ઊભાં રહ્યાં હતા

તમે ક્યારે સાચા હતા,
એ કોઈ યાદ રાખતું નથી,
અને...
તમે ક્યારે ખોટા હતા
એ કોઈ ભૂલતું નથી..!!!

રજવાડું તો હૃદયમાં હોવું જોઈએ,
પછી ગમે ત્યાં બેસો સિંહાસન જ લાગે !!

ફૂટપાથ પર સુવા વાળો ગરીબ રાત્રે ચાલતી ગાડીઓને જોઈને વિચારે છે કે જેની પાસે ઘર છે તે રાત્રે સુતા કેમ નથી...!

દરીયા જેટલુ વ્હાલ
ના કરશો કોઈને,
ઓટ સમયે
બહુ જ તકલીફ પડે છે...

કેટલી ધીરજ હશે એ "ટપાલ" 
ના જમાના માં.., 
આજે બે મિનિટ મોડો રીપ્લાય આપીએ 
તો 
લોકોને શક થવા લાગે છે....

સ્મિત કરતો ચહેરો તમારી શાન વધારે છે...
પરંતુ,
સ્મિત સાથે કરેલું કાર્ય તમારી ઓળખ વધારે છે...

જ્ઞાન સુવિચાર જીવન ગુજરાતી સુવિચાર ટૂંકા સુવિચાર સારા સુવિચાર
દર્દ સિવાય જિંદગી અધુરી છે
     તો પણ જીવવું જરૂરી છે
ના કરજો અફસોસ તમારી જિંદગી પર
      કેમ કે તમારી જિંદગી વિના કોઈક ની જિંદગી અધુરી છે...

ગમે તેટલો ખરાબ દિવસ જાય...
હંમેશા એ વાત યાદ રાખજો કે,
જે થાય છે એ સારા માટે જ થાય છે......
જ્યારે કાંઇ નાં સમજાય ત્યારે બધુ ઇશ્વર પર છોડી દેવું,
ડાળીએ સુતેલા પક્ષીને નથી પડવા દેતો એ આપણને પણ સંભાળી જ લેશે.....!!!

આવ્યો આજે રૂડો અવસર
સજી ખુબ શણગાર,
જુઓને હવે શરૂ થઇ જશે
મસ્તીનો વ્યવહાર..!

કંકુ,ચોખા,રાખડી,મિઠાઈ
ને ભેટોની ભરમાર,
લોકો જોઈ રહેતા દંગ
ભાઈ-બહેનનો પ્યાર..!

આપ્યો અનમોલ બંધન અમને
પ્રભુ, તારો આભાર !
મુબારક હો સૌને ,
રક્ષાબંધનનો તહેવાર..!

એ ભુલવા નુ કહે છે
એને કઈ રીતે સમજાવુ કે ભુલ ક્યારેય ભુલાતી નથી..

તમારા ઘરનાં “વડીલો” ની આંખ ક્યારેય પણ ભીની ના થવા દેતા સાહેબ.. .
કારણકે જો “છત” થી પાણી ટપકેને તો ઘરની દિવાલો પણ નબળી પડી જાય છે. ..

એ દોરડી હજી સંગ્રહાલયમાં મોજૂદ છે, જેનાથી ગાંધી બકરી બાંધતા હતા,
પણ ઓલી દોરડી ક્યાં છે જેના પર ભગતસિંહ,સુખદેવ,અને રાજગુરૂ હસતા મોંઢે હિંચક્યા હતાં...

કોણ જાણે કેટલાં હિંચક્યા હતાં ફાંસી ઊપર,કેટલાં ગોળીએ વિંધાણા હતા,
ખોટું કેમ ક્યો છો ? સાહેબ કે ચરખે આઝાદી આવી હતી.

તું મારું એક એવું સ્વપ્ન છે, 
જે હવે ધીમે ધીમે તૂટી રહ્યું છે !!

દરેક વસ્તુનો બદલાવ નક્કી છે સંસારમાં
બસ થોડી રાહ જોવો.,
કોઈનું દિલ બદલશે.,
તો કોઈના દિવસ બદલશે...

રાવણે હિમાલય ઊંચો કયૉ હતો
પોતાની ભકિત ની તાકાત થી...
બાકી અભિમાન માં તો
અંગદ નો પગ પણ નહોતો હલાવી શકયો..!!!

જો શાંતિ થી જીવવું હોય તો  
બીજા ને બદલવા કરતા 
પોતાને બદલો.. 
કાંકરા થી બચવા 
ચપ્પલ પહેરાય સાહેબ  
આખી દુનિયા માં 
જાજમ ના પથરાય..

એક સારી વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનુ,
અને
સામે વાળાના અસ્તિત્વનું હંમેશા માન જાળવી રાખે છે...

સાચો અને જ્ઞાની માણસ દુઃખ આવે ત્યારે કોઈનો વાંક નથી કાઢતો,
પરંતુ એ દુઃખ આવવા પાછળ પોતાની કઈ ભૂલ છે એ શોધે છે !!

Motivation Gujarati Suvichar


કંઇજ નથી થતુ ધારેલું....
જીવન છે જ અણધારેલું...
સાહેબ
આમ તો આકાશ આખું સારું છે પરંતુ,
મારી બારીમાંથી દેખાય એટલુ જ મારું છે..

વહોલ જ એવો થઈ ગયો છે . !!
ના કોઈને કાયદો પસંદ છે..
ના કોઈ વાયદો પસંદ છે..
બસ બધાને પોત પોતાનો ફાયદો પસંદ છે. !

કહ્યું 'તું જ્યોતિષો એ
'' તને ડૂબવાની ઘાત છે ''
દરિયા થી ખૂબ જ દૂર રહ્યો,
તો
લાગણીઓ માં ડૂબી ગયો . . . !!

Gujarati suvichar


હસતો ચહેરો જ મોટું હથિયાર છે.
સાહેબ,
ક્યાંક વાંચ્યું કે...
હારેલા માણસનો હસતો ચહેરો ,
જીતેલાની ખુશીને પણ મારી નાંખે.

વ્યકિતની મહાનતા માત્ર
એમાં જ નથી કે તે 
જીવનમાં કેટલો આગળ
નીકળી ગયો પણ
એમાં છે કે , તે આગળ
નિકળતી વખતે કેટલા    
લોકોને ઉપયોગી
થઇ ગયો.

અભિમાન એક એવી
ખરાબ ભૂખ છે સાહેબ,
જે તમારા સારા સબંધો નો
પહેલો ભોગ લેશે

કીમતી મોતીની માળા તૂટી જાય ...
તો ...
મોતી વીણવા માટે નીચા નમવામાં વાંધો નથી .....
સંબંધો નું પણ ...
કંઇક એવું જ છ. 

મારા વ્હાલા સબ્સ્ક્રાઇબ્રસ મિત્રો ને જણાવવાનું કે તમારે વ્હોટ્સપ ના વિડિઓ 
મેળવવા માંગતા હોય તેઓ માટે આપણે ઇન્સ્ટાગ્રામ માં એક પેજ બનાવ્યું છે ત્યાં જઈને અમને ફોલો કરી દો..

ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી જ નથી, 
કેમકે ભલું કરનાર નું છેલ્લે ભલું જ થાય છે

"હસતું મન" અને "હસતું હ્દય"  
એ જ આપણી સાચી સંપત્તિ ..!
કારણ કે     
એનાં પર ઇન્કમટેક્સવાળાની  
રેડ કયારેય નથી પડતી ..!
એટલે હસતાં અને ખુશ રહો...

કોઇ પણ વાતને સાબિત કરવા "શકિત" ની નહીં પણ "સહનશકિત" ની જરુર પડે છે. માણસ "કેવા દેખાય" એના કરતાં "કેવા છે" એ મહત્વનું છે.
કારણ કે સૌદર્ય"નું આયુષ્ય માત્ર જૂવાની સુધી, અને "ગુણો" નું આયુષ્ય આજીવન સુધી સાથે રહે છે.

જિંદગી હંમેશા હસીને વિતાવો
કેમ કે તમે નથી જાણતા કે
એ કેટલી બાકી છે.. 

દિવસોનો કચરો બાળીને રાતે અજવાળાં રાખ્યાં છે,
તારો ખાલીપો સાચવવા સુઘરી ના માળા રાખ્યા છે. 
ત્યાં દૂર ક્ષિતિજ પર સોનેરી એક ધજા ફરકતી રાખીને,
રસ્તાના અર્થો વિસ્તારી અમને પગપાળા રાખ્યા છે.

સુખ નુ કોઈ "શેડયૂલ" ના હોય 
આનંદ ની "અપોઈન્ટમેન્ટ" ના હોય અને પ્રેમ નુ "પ્લાનિંગ " ના હોય ❤️ 
જીવન ને " મોજ" થી જીવો એમા વિચારવાનુ ના હોય...✌️

વિશ્વાસને નિસ્વાર્થ પણે નીભાવતા આવડવું જોઈએ.
બાકી,
લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે.

ઈશ્વર કેવી સુંદર રીતે
તમારા જીવન માં એક એક
 દિવસ નો ઉમેરો કરતો રહે છે..!
 તમારે તેની જરૂર છે એટલા      
માટે નહિ, પરંતુ બીજાને    
તમારી જરૂર છે એટલા માટે...

બસ આજે એટલું જ કહેવું છે, 
કે તું ધારે એના કરતા વધારે ખાસ છે !!

સંબંધો માં પણ વેકેશન દેખાયું...
લોકો સાચે જ ! પ્રોફેશનલ હતા...

હમણાં જ કંઇક પસાર થયું...
બેફીકર...
ધૂળ માં દોડતું...
પાછળ ફરીને જોયું...
તો...
બાળપણ હતું...

બચપણ થી લઇને બુઢાપા સુધી જેણે "બોલતા" શીખવ્યું 
શબ્દોની સમજણ આપી ...
જ્ઞાનને પ્રત્યક્ષ કરી બતાવ્યું.
પથ પ્રદર્શક બની સત્યનો માર્ગ ચીંધ્યો ...
 એ માત પિતા ,
 શિક્ષક , ગુરુ, તેમજ સત્ ગુરૂ પરમાત્માને 
સત્ સત્ વંદન ...

તમે શુ મળ્યા!! કેે બધાયે સબંધ તોડી નાખ્યા....
કાળા વાદળ જોયાને, ભરેલા માટલા ફોડી નાખ્યા...

વેધવા લક્ષ્યને તરકશ માંથી તીર નીકળે છે,
તે સાથે જ મારામાં થોડો અર્જુન ઉગી નીકળે છે...
લઉં છું તીર લક્ષ્ય પર ને ખેંચું પણછ ને ત્યાં જ,
કાયમ અંતિમ ઘડીએ જ કોઈ અંગત નીકળે છે...

હું ખરાબ નથી સાહેબ, 
બસ તમારી બનાવેલી એ 
વ્યાખ્યાથી થોડો અલગ છું !!

મેચ્યોર હોવું એટલે 
આપણી આંખોને કાબુમાં રાખી
બીજાની આંખો લૂછવાની...!!!

ભૂલ થાય ત્યારે થોડુ ધ્યાન રાખજો સાહેબ,
ઉગતા સુરજ સામે આંખ નથી ખુલતી પણ,
ડૂબતા સુરજ ને જોવા ટોળુ થાય છે…....

જે બીજાને મળતા જ તમારું મહત્વ ભૂલી જતા હોય, 
એ ખરેખર તમારા હોતા જ નથી સાહેબ !!

આંસુઓના પણ પડે પ્રતિબિંબ એવા હવે દર્પણ ક્યાં છે
 અને 
કહ્યા વગર પણ સમજે એવા હવે સગપણ ક્યાં છે...

Motivation Gujarati Suvichar

આંસુઓના પણ પડે પ્રતિબિંબ એવા હવે દર્પણ ક્યાં છે
 અને 
કહ્યા વગર પણ સમજે એવા હવે સગપણ ક્યાં છે...

એક "સીધી લીટી" ફુટપટ્ટિ વગર દોરી જોજો...
સમજાઇ જશે કે, "સરળ બનવુ"
 ધારીએ તેટલું સેહલુ નથી હોતુ...

બાપની દોલત નહીં, 
માથે હાથ જ કાફી છે !!

સફળતા ત્યારે જ મળે છે, 
જયારે તમારું સપનું તમારા 
બહાનાથી મોટું થઇ જાય છે !!

ક્યારેક ગમતી વ્યક્તિ પાસે, 
છેતરાઈ જવાની પણ અલગ મજા છે !!

ચેહરો દેખાય ને યાદ આવે તે ઓળખાણ,
યાદ આવે ને ચેહરો દેખાય તે સંબંધ..

Motivation Gujarati Suvichar

સ્ત્રી કદી રમકડુ નથી હોતી એ તો ભગવાન પછીની પૂજનીય વ્યક્તિ છે,જે મોત ને ખોળામાં લઈને જિંદગીને જન્મ આપે છે.

આપણી ખુશીઓ કાચ જેવી હોય છે, 
કોણ જાણે કેટલાયને ખૂંચતી હોય છે !!
 READ ALSO : LOVE SHAYARI GUJARATI

મિત્રો તમને આમારી આ પોસ્ટ Zindagi Gujarati In Suvichar ગમી હશે અમારી આ વેબસાઈટ પર આવીજ સારી સારી શાયરી ઉપ્લોદ કરવા માં આવે છે અમારી આ પોસ્ટ તમારા મિત્રો સાથે ફેમિલી શાથે શેર કરો અમે તમારા માટે આવીજ શાયરી નો ખજાનો લાવતા રહીશું Zindagi Gujarati In Suvichar 

Next Post Previous Post
No Comment
Add Comment
comment url