{ 200+ ROYAL } Meaningful Gujarati Quotes On Life | Relationship Meaningful Gujarati Quotes On Life
અહી આપવામાં આવેલ meaningful gujarati quotes on life આપ વિભિન્ન રીતે બીજા લોકો સાથે શેર કરી શકો છો, જેમ કે આપ કોઈ ને meaningful gujarati quotes on life મેસેજ કરવા માંગતા હોય ત્યારે અહી આપવામાં આવેલા relationship meaningful gujarati quotes on life ને કોપી કરી ને Download કરી શેર કરી શકો છો. self respect meaningful gujarati quotes on life આજ કાલ ઘણા બધા લોકો meaningful gujarati quotes on life ને પોતાના Best gujarati Quotes text Social Media Account, Facebook, WhatsApp, Snapchat, Instagram વગેરે માં શેર કરતાં હોય છે. જો આપ પણ અહી આપવામાં આવેલ meaningful gujarati quotes on life ને શેર કરવા ઇચ્છતા હોય તો શેર કરી શકો છો
Royal Meaningful Gujarati Quotes On Life
જીંદગીના આ રણમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે,
રોજ પોતાના જ સારથી બનીને જીંદગી નું મહાભારત લડવું પડે છે.
પોતાની જાતને ક્યારેય પણ કમજોર ના સમજવી
કેમકે જવાબદારી હંમેશા મહેનતુ માણસના નસીબમાં જ હોય છે.
સમય આપણને મજબૂત બનાવે તે પહેલા આપણે
જાતેજ મજબૂત બની જવું જોઈએ કારણકે સમય કોઈની રાહ જોતો નથી.
જેવો બીજાને સમજવાનો આગ્રહ છે એવો પોતાની જાતને સમજવાનો હોય અને જેવો બીજાની ભૂલ જોવાનો આગ્રહ છે તેવી પોતાની ભૂલ જોવાનો હોય તો ક્યારેય નિષ્ફ્ળ ના થવાય જેવો બીજાને સમજવાનો આગ્રહ છે એવો પોતાની જાતને સમજવાનો હોય અને જેવો બીજાની ભૂલ જોવાનો આગ્રહ છે તેવી પોતાની ભૂલ જોવાનો હોય તો ક્યારેય નિષ્ફ્ળ ના થવાય
અવાજ ઉંચો હશે તો એ અમુક લોકો સુધીજ પહોંચશે પણ
જો તમારો વિચાર ઉંચો હશે તો એ બધા સુધી પહોંચશે.
ખરાબ સમયમાં ખભા ૫ર મુકેલ હાથ સફળતાની તાળીઓ કરતાં ૫ણ મુલ્યવાન હોય છે.
Kharab samay ma khbha par mukel Hath
safaltani taliyo karta pan Mulyvan hoy chhe
જે તમારાથી કંટાળી જાય એને છોડી દો,
કારણકે કોઇનો બોઝ બનવા કરતાં યાદ બનવુ સારૂ
Best Relationship Meaningful Gujarati Quotes On Life
જીંદગીએ જે ચેપ્ટર શીખવ્યુ છે એનો એક શબ્દ યાદ છે. જેવા વર્તનની બીજા પાસે અપેક્ષા રાખો છો, એવુ વર્તન ૫હેલાં પોતે કરો.
જીવનભર અફસોસ રહેશે કે એક જ તો જીંદગી હતી એમાંય તમે ન મળ્યા.
જિંદગી દરેક ને બે ઓપ્શન આપે છે. કાંતો હારીને જાઓ. કાંતો જીતીને જાઓ.
તમારું લક્ષ્ય સાંભળીને જો લોકો હસવા લાગે તો સમજી જજો કે જિંદગી જબરદસ્ત બનવાની છે
જિંદગી બદલવી હોય તો, પહેલા સપના જુઓ. બંધ આંખે નહીં, ખુલ્લી આંખે જુઓ
જો તમારે ઉંચા ધ્યેય સુધી પહોંચવું હોય, તો નેગેટીવ વાતો માટે બહેરા બની જાઓ !!
તમે ક્યારેય પણ હાર માનશો નહીં, કોને ખબર તમારો આગલો પ્રયાસ જ તમને સફળતા તરફ દોરી જાય.
ખુદની ઓળખાણ બનાવવામાં જે મજા છે એ બીજાની પડછાય બનવામાં નહી.
મળ્યો મોકો લડી લે તું, દોડી લે તું, લોકો તને જોવા આવે એવું કામ કરી લે તું, સપના ને કરવા સાકાર દોડી લે જે તું..
જે દિવસથી તમે તમારી ક્ષમતા ગણવાની શરૂ કરી દીધી સમજી લે જો એ જ દિવસથી તમારી સફળતા થોબી જશે
Self Respect Meaningful Gujarati Quotes On Life
પોતાના સપનાઓ પર ક્યારે પણ પૂર્ણવિરામ નહિ મૂકતા હંમેશા માટે પ્રશ્નાર્થ ચિન્હ મૂકવાનો પ્રયાસ કરજો
નસીબના ભરોસે ચાલવાવાળા ક્યારે પણ આગળ વધતા નથી અને જે આગળ વધી જાય છે તે નસીબના ભરોસે રહેતા નથી
જીંદગીમાં ઉમ્મીદ તો નહીં જ છોડવાની દોસ્ત કેમકે કમજોર આપણો સમય હોય છે આપણે નહીં
અસલમાં એ જ રસ્તાની ચાલ સમજે છે, સફરની ધૂળને જેઓ ગુલાલ સમજે છે
ઈચ્છાઓ ક્યારે નાની નથી હોતી અને આશાઓ ક્યારે નિષ્ફળ નથી જતી જીવતા રહીને પણ મરી જાય છે એ લોકો જેમની આશાઓ મજબૂત નથી હોતી.
પુસ્તકો તમારા વિચારોને ઊંચાઈ આપવા માટે હોય છે એને યાદ કરીને તમારા મગજ પર ભાર બનવા માટે નહિ
જો તમને કોઈ દિવસ રસ્તોની મળે સફળતાના માર્ગમાં તો તમે હમણાં જે કામ કરો છો એ તમે કરતા રહો સફળતાની ચેન પોતાની જ રીતે બનવાની ચાલુ થઈ જશે
READ ALSO : GUJARATI SUVICHAR
READ ALSO : SAD SHAYAARI GUJARATI
{ 200+ ROYAL } Meaningful Gujarati Quotes On Life | Relationship Meaningful Gujarati Quotes On Life દોસ્તો અમારી આ પોસ્ટ ને તમારા મિત્રો સાથે શેર કરો.
























