{50+} શિક્ષક દિવસની શુભેચ્છા,સુવિચાર,Quotes | Happy Teachers Day Quotes In Gujarati
Happy Teachers Day Quotes In Gujarati : દોસ્તો આજ ની અમારી પોસ્ટ માં ટીચર શિક્ષક દિવસ નિમિતે શિક્ષક દિન સ્ટેટ્સ મુકવામાં આવ્યા છે શિક્ષક વિદ્યાર્થી સુવિચાર દોસ્તો અમારીઆ પોસ્ટ માં એકદમ નવા ન્યુ ગુજરાતી સુવિચાર શિક્ષક ના મુકાવામાં આવ્યા છે જે તમે શેર કરી શકો છો તમારા શિક્ષક ને શિક્ષક વિશે વાક્યો દોસ્તો આજે આપને જે કઈ પણ છીએ એ આપદા શિક્ષક નો ફાળો છે આજના દિવસ નિમિતે શિક્ષક માટે થોડીક શાયરી અને થોડાક સુવિચાર શિક્ષક માટે આજની આ પોસ્ટ માં શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ હેપી ટીચર્સ ડે ના મેસેજ આપને આપના શિક્ષક ને શર કરીને એમને ખુશ કરીએ અમારી આ પોસ્ટ સાથે.Happy Teachers Day Wishes In Gujarati,Happy Teachers Day Quotes In Gujarati
Happy Teachers Day Quotes In Gujarati
👉👉👉મારા જેવા શૂન્ય નેશૂન્ય નુ જ્ઞાન બતાવ્યુદરેક અંક સાથે શૂન્યજોડવાનુ મહત્વ સમજાવ્યુહેપી ટીચર્સ ડે 🌹🌺💐
👉👉👉Mara Jeva Sunya Ne
Sunya Nu Gyaan Batavyu
Darek Ank Sathe Sunya
Jodvanu Mahatva Samjavyu
Happy Teachars Day🌹🌺💐
👉👉👉તમે મને લાયક બનાવ્યા હુંમારું લક્ષ્ય હાંસલ કરીશ.તમે બધા સમય ટેકો આપ્યો છેજ્યારે પણ મને લાગ્યું કેહું ખોવાઈ ગયો છું.ત્યારે તમે મને રાહ આપી છે.🌹🌺💐
👉👉👉Tame Mane Layak Banavya
Hu Tamaru Laksh Hasil Karis
Tame Badha Samaye Teko Aapyo Che
Jyare Pan Mane Lagyu Che
Hu Khovai Gayo Chu
Tyare Tame Mane Rah Aapi Che🌹🌺💐
👉👉👉એક સારો શિક્ષક જ્યારેજીવનનો પાઠ ભણાવે છેત્યારે તેને કોઈ નથીમટાડી શકતુ 🌹🌺💐
👉👉👉Ek Saro Shikshak Jyare
Jivan No Path Bhanave Che
Tyare Tene Koi Nathi
Maaadi Saktu🌹🌺💐
Happy Teachers Day Wishes In Gujarati | શિક્ષક દિન સ્ટેટ્સ
👉👉👉જ્યારે આપણા પર ગુરુદેવના આશીર્વાદતે પછી જ મહાદેવ આપણા ઉપર છે ચાલ,માસ્ટર, તે મુશ્કેલ હતું તમારા વિનાજીવનની ઘડિયાળ.🌹🌺💐
👉👉👉Jyare Aapna Par Gurudev Na Aashirvaad
Te Pachi J Mahadev Aapna Uar Che Chale
Mastar Te Mushakel Hatu Tamara Vinna
Jivan Ni Aa Gadiyaal🌹🌺💐
👉👉👉શિક્ષક મીણબત્તી જેવા હોય છેજે ખુદને બાળીને વિદ્યાર્થીઓનુજીવન રોશન કરે છેહેપી ટીચર્સ ડે 🌹🌺💐
👉👉👉Sikshak Minbati Jeva Hoy Che
Je Khud Ne Bali Ne Vidhayrthi Nu
Jivan Roshan Kare Che
Happy Teachars Day 🌹🌺💐
👉👉👉આપણે આપણા જીવન માટેમાતા પિતાના ઋણી છીએપરંતુ એક સારા વ્યક્તિત્વ માટેઆપણે એક શિક્ષકના ઋણી છીએ🌹🌺💐
👉👉👉Aapnee Aapna Jivan Mate
Mata Pita Na Runi Chiye
Parantu Ek Saravyaktittva Mate
Aapne Ek Teachar Na Runi Chiye🌹🌺💐
👉👉👉માતા જીવન આપે છે, પિતા સલામતી આપે છેપણ શિક્ષક જીવવાનું શીખવે છે જીવન એક સત્ય છે🌹🌺💐
👉👉👉Mata Jivan Aape Che Pita Salamati Aape Che
Pan Teachar Jivvanu Shikhave Che Jivan Ek Satya Che.🌹🌺💐
શિક્ષક દિવસની શુભેચ્છા | હેપી ટીચર્સ ડે શાયરી Quotes
👉👉👉આપ્યા જ્ઞાનનો ભંડાર અમનેકર્યા ભવિષ્ય માટે તૈયાર અમનેછીએ આભારી એ ગુરૂઓના અમેજેમણે કર્યા કૃતજ્ઞ અપાર અમનેશિક્ષક દિવસની શુભેચ્છા🌹🌺💐
👉👉👉Aapyyo Gyaan No Bhandar Amne
Karya Bhavishya Mate Taiyaar Amne
Chiye Abhari Ae Guruona Ame
Jemne Karya Krutagya Aaar Amne
Shikshak Divas Ni Subhechaa🌹🌺💐
👉👉👉શિક્ષક અને રોડ એક સમાન હોય છેપોતે જ્યા છે ત્યા જ રહે છે પણ બીજાને તેમનીમંઝીલ સુધી પહોંચાડી દે છેહેપી ટીચર્સ ડે 🌹🌺💐
👉👉👉Sikshak Anee Rod Ek Saman Hoy Che
Pote Jya Che Tya J Rahe Che Pan Bijane Temni
Manjil Sudhi Pahochade Che
Happy Teeachars Day🌹🌺💐
👉👉👉જે બનાવે આપણને માણસ અનેઆપે સાચા ખોટાની ઓળખદેશના એ નિર્માતાઓનેઅમે કરીએ છીએ કોટિ કોટિ પ્રણામશિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ🌹🌺💐
👉👉👉Je Banave Aapnne Manas Ane
Aape Sacha Khota Ni Olakh
Desh Na Ae Nirmata O Ne
Amme Kariye Chie Koti Koti Naman
Sikshak Divas Ni Hardik Shubkamnao🌹🌺💐
👉👉👉મારા જીવનમાં આવનારા દરેક શિક્ષકને શત શત નમનતમે મારા જીવનની પ્રેરણા રહ્યા છીએ,તમે હંમેશા મને સત્ય અને શિષ્ટાચારનો પાઠ ભણાવ્યો છેતમને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.. 🌹🌺💐
👉👉👉Mara Jivan Ma Aavnara Darek Teachar Ne Sat Sat Naman
Tame Mara Jivaan Ni Prerna Rahya Cho
Tame Mane Hamsesha Satya Ane Sistacharo Path Banavyo Che
Tamne Shikshak Divas Na Khub Khub Naman🌹🌺💐
READ ALSO : જય દ્વારકાધીશ શાયરી
Happy Teachers Day Quotes In Gujarati : દોસ્તો અમારી આ પોસ્ટ ને દરેક ના શિક્ષક સુધી પાહોચાડો અમારી આ પોસ્ટને વધુ માં વધુ શેર કરો મિત્રો




