{ બેસ્ટ ૫૦+ } મજેદાર ગુજરાતી શાયરી નો ખજાનો | Gujarati Shayri No Khajano

શાયરી શબ્દ સાંભળીને જ આ૫ણુ મન હળવુ થઇ જાય Gujarati Shayri No Khajano રોમેન્ટીંક મુડમાં આવી જવાય. આમતો શાયરી ૫ણ ખણા પ્રકારની હોય છે જેવી કે ગુજરાતી શાયરી નો ખજાનો [Gujarati Shayri No Khajano] આભાર શાયરી આવી તો કેટલાય પ્રકારની શાયરીઓ જોવા મળશે. ૫રંતુ આજના આ આર્ટીકલમાં ગુજરાતી શાયરી નો ખજાનો [Gujarati Shayri No Khajano] આ૫ણે કેટલીક ખૂબ જ સુપ્રસિઘ્ઘ લવ શાયરી વિશે જાણીશું. આ લવ શાયરીનો ઉ૫યોગ તમે તમારા પ્રેમીને/ સાથીને/પ્રિયતમને ઇમ્પ્રેસ કરવા માટે કરી શકો છો. 


ગુજરાતી શાયરી નો ખજાનો,Quotes,Status 

 

ગુજરાતી શાયરી નો ખજાનો Gujarati Shayri No Khajano

હું સાચે કોની સાથે વધારે ખુશ છું…? 

જ્યારે પણ આ વિચાર આવ્યો છે 

ત્યારે દરેક વાર તારો ચહેરો અને 

તારું નામ J યાદ આવ્યું છે…!!


ના જાણે કોણ સી ડોર મે બંધે હે 

તુમ્હારે હમારે રિશતે દૂર હો કે ભી 

તુમ્હારે ખ્યાલો મે ડૂબે રહતે હૈ હમ


Gujarati Shayri No Khajano Quotes,Status

ગુજરાતી શાયરી નો ખજાનો Gujarati Shayri No Khajano


ક્યારેય તને કહી નહિ શકું કે 

હું તને કેટલો પ્રેમ કરું છું બસ એક 

ભગવાન જાણે છે કે હું તારાથી 

દુર કેવી રીતે જીવું છું


મનાવવાની આવડત અને 

માની જવાની ઉતાવળ હોય ને ત્યાં 

પ્રેમ ક્યારેય તૂટતો નથી.!!


કદાચ લોકો નઇ, 

પણ તું તો સમજી શકેને? 

કે ચૂપ રહેતા ને પણ, 

દુઃખ તો થાય જ છે.❣️


પૂછે છે મને બધા, કે લોકો ના 

દીલમાં કેમ આટલો તું છવાયો છું, 

કોણ સમજાવે એ નાદાનો ને, કે 

અહી પહોચતાં હું કેટ-કેટલો ઘવાયો છું


મિજાજ તારો નારાજ થવાનો ને હું 

મનાવાનો શોખ રાખું છું લાગણીશીલ 

વ્યક્તિ છું ને શબ્દો ની આખી ફૌજ રાખુ છું


એક વાત કહું જે લોકો દિલના સાચા હશે ને… 

એ નારાજ ભલે થાય પણ ક્યારેય 

તમને છોડી ને નઈ જાય…!!


બદલવા નું નક્કી છે આ દુનિયા માં બધી જ 

વસ્તુ નું બસ થોડી રાહ જુઓ,  

કોઈક નું દિલ બદલાશે તો 

કોઇક ના દિવસો બદલાશે.!

ગુજરાતી શાયરી નો ખજાનો Quotes

ગુજરાતી શાયરી નો ખજાનો Gujarati Shayri No Khajano


હું યાદ ના કરું તો,  

તું યાદ મને કરે છે,  ખરેખર 

આ વાત મને બહુ ગમે છે.


રાત્રે હંમેશા આપણે એવા વ્યક્તિ સાથે જ 

સૌથી વધુ વાતો કરવાની ઈચ્છા હોય છે,  

જે વ્યક્તિ આપણા માટે Special હોય

Best Gujarati Shayri No Khajano,Quotes,Status,

ગુજરાતી શાયરી નો ખજાનો Gujarati Shayri No Khajano


રોજ સવારે જો તારુ મુખડુ દેખાય, તો

આ હૈયુ કેવુ મલકાય જવાબ છે તુ, જો તુ 

જ સવાલ પુછી જાય તો હૈયુ કેવુ છલકાય



સવારે જાગીને સૌથી ૫હેલાં જેની યાદ 

આવેને એ પાગલ બીજુ કોઇ તુ છે દીકુ


આંખો વરસી જાય છે વેદના વગર 

હૈયા ભરાઇ જાય છે પીઘા વગર જીવવાના તો છે 

લાખ કારણ ૫ણ શ્વાસ અટકી જાય છે તમારા વગર..


દી૫ક નહી જયોત માંગુ છું, 

સાગર નહી એક બુંદ માંગુ છું હું જીંદગીના 

અંતિંમ શ્રવાસ સુઘી બસ તારો સાથ માંગુ છું


એ ચાંદને ખૂબ જ અભિમાન છે કે 

તેની પાસે નુર છે. હવે હુ તેને કઇ રીતે 

સમજાઉ કે મારી પાસે કોહીનુંર છે.

iss post me ગુજરાતી શાયરી નો ખજાનો [Gujarati Shayri No Khajano] milegi aachi shayari aapne dosto ke sath sher kaare isse or facebook pe sher kare 

READ ALSO : DOSTI SHAYARI GUJARATI


Next Post Previous Post
No Comment
Add Comment
comment url