{ બેસ્ટ ૧૧+ } કર્મા Quotes ગુજરાતી | Karma Gujarati Quotes On Karma For Family
Karma Gujarati Quotes On Karma For Family : દોસ્તો જીવન માં કઈ પણ હાસિલ કરવા માટે સારા કર્મ કરવા પડે આજ ઈ આ પોસ્ટ માં બેસ્ટ Karma Gujarati Quotes On Karma For Family કર્મ ના QUOTES શાયરી અને સુવિચાર આપવામાં આવેલા છે જે તમે તમારા ખાસ માનસ ને સેન્ડ કરી શકો છો અને અમારી આ પોસ્ટ એ આગળ વધારી શકો છો આ માટે અમે લઈને આવ્યા છીએ તમારી માટે gujarati quotes on karma કંઈપણ પ્રાપ્ત કરવા માટેતમારે ફક્ત બે ચીજોની જરૂર છે જેને તમે તમારા મુશ્કેલ સમયમાં બનાવી શકો છો અને તમારી જાતને આગળ વધવા માટે પ્રેરણા આપી શકો છો. આ પોસ્ત વિસે બાધ્હિજ મહિતિ આપ્વા મા આવ્સ્સે દરેકના જીવનમાં એવો સમય ચોક્કસ આવે છે જ્યારે તેઓ શું કરવું અને શું ન કરવું તે અંગે ખૂબ જ મૂંઝવણમાં હોય છે. આવી સ્થિતિમાં, આપણને કેટલાક Quotes ની જરૂર છે.karma status gujarati karma quotes in gujarati gujarati quotes on karma
Gujarati Quotes On Karma
ભલે અત્યારે તને મારી આંખો માં દર્દ નથી
દેખાતું પણ મને વિશ્વાસ છે કે
એક દિવસ મને તારી
આંખો માં પસ્તાવો જરૂર દેખાશે
તકલીફ તો ઘણી છે આ દુનિયામાં પણ
જ્યારે કોઈ પોતાનું નજર
અંદાજ કરે તો સહન નથી થતું
સમજદાર લોકો જ છેતરામણી કરે
કયારેય અસ્થિર મગજ ના
લોકો ને દગો કરતા જોયા છે
ચાલ માન્યું કે તું પથ્થર નથી…
તોય તું એટલો સધ્ધર નથી…
લોકો લુટી જાય છે તારા મંદિર ને…
અર્થ એનો એજ છે કે તું અંદર નથી…
માત્ર પોતાનો જ ધર્મ સૌથી ઊંચો છે,
એ સાબિત કરવા માટે આ
માણસ સૌથી નીચે પડી ગયો છે.
Gujarati Shayari On Karma
હૃદય પર કોતરી રાખજો સાહેબ:
વર્ષનો દરેક દિવસ સર્વોત્તમ દિવસ જ હોઈ છે.
જે પ્રગટે છે તે અજવાળું કરે જ છે પણ
જે બળે છે એ માત્ર તો રાખ જ કરે છે
બોલવાનુું શીખી લો, નહિંતર
જીંદગીભર સાંભળતા રહી જશો.
સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ સવારે
નીકળું છું ઇચ્છાઓ ને વેચવા માટે..
સાંજે સપનાઓ ખરીદી લઉ છું..
Family Gujarati Quotes On Karma
જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ,
જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય !!
હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહિ કરું
કારણકે તે મને એવું ઘણું આપ્યું છે
જેની મેં કલ્પના પણ નહોતી કરી
કોઈ તૂટે તો સજાવતા શીખો, કોઈ રિસાય તો મનાવતા શીખો..
સાહેબ સંબંધો તો તકદીરથી મળે છે,
બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો.
Apne dosto kee saatth yaah post jitna ho sake utna sher kare hamamri yah post gujarati quotes on karma facebook instragram pe sher kare hmae aacha lage ga or isi tarah aapna pyaar banaye rakhe ham aapke liyee bahot hi achhhi aci shayari or quotes late rahenge hamesha thankyu


