૫૦+ 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા શુભેચ્છાઓ દેશભક્તિ | 15 August Shayari In Gujarati
15 મી ઓગસ્ટ વિશે શાયરી : દોસ્તો આજની આ પોસ્ટ માં આપને ૧૫ મી ઓગસ્ટ ની શાયરી quotes તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ જે વાંચીને તમને દેશ ની યાદ આવી જશે આ પોસ્ટ માં 15 august shayari in gujarati મળશે આપડો દેશ ૧૫ મી ઓગસ્ટ ના દિવસે આજાદ થયો હોવાથી આપને એ નિમિતે આજ ની આ પોસ્ટ માં સ્વતંત્રતા દિવસ શાયરી મુકવા માં આવી છે અને દેશભક્તિ શાયરી ગુજરાતી દેશભક્તિ સુવિચાર ગુજરાતી પણ લખવામાં આવ્યા છે જે તમે વાંચો અને તમારા દોસ્તો ને પણ સેન્ડ કરો અમારી આ પોસ્ટ આઝાદી વિશે શાયરી રાષ્ટ્રધ્વજ વિશે શાયરી આજ ની આ પોસ્ટ માં સ્વતંત્રતા દિવસ શાયરી સૈનિક વિશે શાયરી independence day quotes in gujarati 15 મી ઓગસ્ટ વિશે શાયરી અમારી આ પોસ્ટ ને દેશ ભક્તો સુધી જરૂર પહોચાડો 15 august shayari in gujarati
Friends, 15 મી ઓગસ્ટ વિશે શાયરી in this post of ours today special on 15th August, when India became independent, some poetry quotes in this post of ours.Wishes for 15th August in Gujarati this post of ours
સ્વતંત્રતા દિવસ શાયરી અને શુભેચ્છાઓ
આઝાદી વિશે શાયરી ગુજરાતી માં | રાષ્ટ્રધ્વજ વિશે શાયરી ગુજરતી
ભારત નો વીર જવાન છું હું
ના હિંદુ ના મુસલમાન છું હું
જખ્મો થી ભરેલું દિલ છે પણ
દુશમ માટે ચતાન છું હું
ભારત નો વીર જવાન છું હું
જાણો : કેન્સર શું છે ? કેન્સર વિષે પૂરી જાણકારી
Aazadi Vishe Shayari Gujarati | Rastradwaj Vishe Shayari In Gujarati
BHARAT NO VIR JAVAN CHU HU
NA HINDU NA MUSALMAAN CHU HU
JAKHMO THI BHARELU DIL CHE PAN
DUSHMAN MATE CHATAAN CHU HU
BHARAT NO VIR JAVAN CHU HU
15 મી ઓગસ્ટ વિશે શાયરી ગુજરાતી
જમાના માં મળે છે આશિક ઘણા,
જમાના માં મળે છે આશિક ઘણા
પરંતુ દેશ થી ખુબસુરત કોઈ સનમ નથી
નોટો થી પ્રેમ કરવા વાળા ઘણા હશે
પણ તિરંગા થી ખુબસુરત કોઈ કફન નથી હોતું.
૧૫મી ઓગસ્ટ ની હાર્દિક શુભકામના
JAMANA MA MALE CHE AASHIQ GHANA
JAMANA MA MALE CHE AASHIQ GHANA
PARANTU DESH THI KHUBSURAT KOI SANNAM NATHI
NOTO THI PREM KAARVA VALA GANA HASE
PAN TIRANGA THI KHUBSURT KOI KAFAN NATHI HOTU.
15 MI AUGUST NI HARDIK SHUB KAMNA
દેશભક્તિ શાયરી ગુજરાતી દેશભક્તિ સુવિચાર ગુજરાતી
સ્વતંત્રતા દિવસ ની શાયરી ગુજરાતી | ૧૫ ઓગસ્ટ ની શાયરી ગુજરાતી
હું મારા દેશ નો સમ્માન કરું છું
હું મારા દેશ મીટ્ટી નો જ ગુણ ગાન ગાઉં છું
મને ચિંતા નથી સ્વર્ગ માં જઈને મોક્ષ પાવા ની
તિરંગો હોય મારું કફન બસ એ જ અરમાન રાખું છું
Swatantrata Diwas NI Shayari Gujarati | 15 August Ni Shayari Gujarati 2023
HU MARA DESH NO SAMMAN KARU CHU
HU MARA DESH NI MATI NO J GUN GAAN GAU CHU
MANE CHINTA NATHI SWAG MA JAIN MOKSH PAVA NI
TIRANGO HOY MARU KAFAN BAS AE J ARMAAN RAKHU CHU
15 August Ni Shayari In Gujarati
દેશભક્તિ શાયરી ગુજરાતી | દેશભક્તિ સુવિચાર ગુજરાતી
કાશ મારી જીંદગી માં સરહદ ની કોઈ શામ આવે
નથી દર મોત નો નથી ડર જન્નત ની
પણ જયારે પણ શહીદી નું નામ આવે છે
બસ ત્યારે એજ યાદ આવે મારું નામ પણ આવે
DESH BHAKTI SHAYARI GUJARATI | DESH BHAKTI SUVICHAR GUJARATI
KAASH MARRI JINDAGI MA SARHAD NI KOI SAAM AAVE
NATHI DAR MOT NO NATHI DAR JANNAT NI
PAN JYARE SHAHIDI NU NAM AAVE CHE
BAS TYARE AE J YAAD AAVE CHE MARU NAAM PAN AAVE
આઝાદી વિશે શાયરી રાષ્ટ્રધ્વજ વિશે શાયરી
દેશભક્તિ શાયરી ગુજરાતી | દેશભક્તિ સુવિચાર ગુજરાતી
ની મારવાનું સનમ અને બેવફા માટે
બે ગજ જમીન પણ ની મળે દફન થવા માટે
મરવું હોય તો વતન માટે મારો
હસીના પણ દુપટ્ટા ઉતર દેગી તારા કફન માટે
DESHBHAKTI SHAYARI GUJARATI | DESHBHAKTI NA SUVICHAR GUJARATI
NAI MARVA NU SANAM ANE BEWAFA MATE
BE GAJ JAMIN PAN NAI MALE DAFAN THAVA MATE
MARVU HOY TO DESH MATE MARO
HASINA PAN DUPATTA UTAR DEGI TARA KAFAN MATE
સ્વતંત્રતા દિવસ શાયરી સૈનિક વિશે શાયરી
સ્વતંત્રતા દિવસ ની શાયરી ગુજરાતી માં | ૧૫ ઓગસ્ટ ની ટોપ શાયરી ગુજરાતી માં
થોડોક નશો તિરંગા ની આન નો પણ છે
થોડો નશો માતૃભુમી ની આન નો પણ છે
આપને ફરકાવીએ દરેક જગ્યાએ આ તિરંગો
નશો આ હિન્દુસ્થાન ની શાન નો પણ છે
Swatantrata Diwas Shayari Gujarati ma | 15 August Top Shayari Gujarati Ma
THODOK NASHO TIRANGA NI AAN NO PAN CHE
THODOK NASHO MATRUBHI NI AAN NO PAN CHE
AAPNE FAFRKAVIYE DARREK JAGYAYE AA TIRANGO
NASHO AA HINDUSTHAN NI SHAAN NO PAN CHE
Independence Day Quotes In Gujarati
સ્વતંત્રતા દિવસ ની શાયરી ગુજરાતી | ૧૫ ઓગસ્ટ ની ખુબ ખુબ શુભકામના સંદેશ ગુજરતી
કિસ્મત વાળા હોય છે જે વતન પર મર MITI જાય છે
મારી ને પણ એ અમર થઇ જાય છે
કરું છું એમને હું સલામ વતન પર MITવા વાળા ને
તારી દરેક સાસ માં તિરંગા નું નસીબ વસે છે
Satantrata Divas ni shayari Gujarati | 15 Mi August Ni Khub Khub Shubkaamna Sandesh Gujarati
KISMAT VALA HOY CHE JE VATAN PAR MAR MITI JAY CHE
MARI NE PAN AMAR THAI JAY CHE
KARU CHU HU EMNE SAALAM VATAN PAR MITVA VALA NE
TAARI DARK SAAS MA VIRANGANU NASEEB CHE
બસ આટલી વાત હવા ને કહી ને રાખજો
રોશની હશે ચીરાગો ને જાળવી ને રાખ જો
ખૂન આપી ને જેની હિફાજત અમે
એવા તિરંગા ને હમેશા દિલ માં વસાવી ને રાખજો
BAS AATLI VAAAT HAVA NE KAHI NE RAKHJO
ROSHNI HASHE CHIRAGO NE JALAVI NE RAKH JO
KHUN AAPINE NE JENI HIFAJAT AME KARI
EVA TIRANGA NE HAMESHA DIL MA VASAVI NE RAKH JO
Independence Day Slogan In Gujarati
ના જીવો ધર્મ ના નામ પર
ના જીવો મારા ધર્મ પર
ઇન્સાનિયત જ છે મારો ધર્મ અને વતન
એટલે વતન માટે જ જીવો
NA JIVO DHARM NA NAAM PAR
NA JIVO MARA DHARM PAR
INSAANIYAT J CHE MARO DHARM
ETLE VATAN MATE J JIVO
15 મી ઓગસ્ટ વિશે શાયરી સ્વતંત્રતા દિવસ શાયરી
અમે આજાદ છીએ આ આજાદી ક્યારે પણ છીનવા ની દઈયેતિરંગા ની આ શાન ને ક્યારે પણ મિત વા ની દઈયેકોઈ આંખ પણ ઉઠાવે હિનુસ્થાન પરએની આંખો ને દુનિયા નઈ દેખ વા દઈએ







