Best Gujarati Status Line [ગુજરાતી સ્ટેટસ] Gujarati Status Line

 Gujarati Status Line : દોસ્તો આ પોસ્ટ માં Gujarati Status Line વિષે ગુજરાતી સ્ટેટસ Best Gujarati Status Line Gujarati Status Line Attitude અમારા વિચારો તમારી જોડે ગુજરાતી શાયરી સ્ટેટસ શેર કરવા માંગીએ છીએ જેથી કરીને તમને પણ ખબર પડે કે Gujarati Status Line માં અમારા વિચારે કેવા છે ગુજરાતી સ્ટેટસ બસ એટલા માટે જ આ પોસ્ટ માં આજે થોડાક ગુજરાતી સ્ટેટસ SATAUS LINE ગુજરાતી માં તમારી જોડે શેર કરવા માંગીએ છીએ જે તમારા મિત્ર સાથે શેર કરો gujarati shayari status

Gujarati Status Line,gujarati shayari status


[ ગુજરાતી સ્ટેટસ ] Gujarati Status Line 

Gujarati Status Line ,gujarati shayari status


જે આપણી Value ના સમજે ને, 
એને એક વાર પ્રેમથી એની 
Value સમજાવી દેવાની !!

JE AAPNI VELYU NA SAMJENE 
ANE EK VAAR PREM THI ENI 
VELYU SAMVAI DEVANI

આગ લગાડવી એ અમારો સ્વભાવ નથી.. 
પણ સાહેબ અમારી પર્સનાલિટી જોઇને લોકો 
બળી જાય એમાં અમારો શુ વાંક…..!!

AAG LAGADVI AE AMARO SWABHAV NATHI
PAN SAHEB AMARI PARSANALITI JOINE LOKO
BALI JAY EMA AMARO SU VAANK..

રાજા તો અમે એ દિ જ બની ગયા તા 
જે દિ પપ્પા એ કિધુ કે માર ખાઈને ઘરે 
ના આવતા, બાકી હું જોઈ લઇશ !

RAAJA TO AME AE DI J  BANI GAYA TA 
JE DI  PAPAA AE KIDHU KE MAAR KHAINE GHARE
NAA  AAVTA BAKI HU JOI LAISH


એકલતાની નિરાંત માણી તો જુઓ… 
તમારી અંદર પણ એક સમંદર છે, 
ડૂબકી મારી તો જુઓ..

EKALTA NI NIRAT MANI NE JUO 
TAMARI ANDAR PAN EK SAMNDAR CHE 
DUBKI MARI NE NE TO JUO


મને એવી સવાર આપો પ્રભુ..  
કે હું તમારી પાસેથી કંઈ  માંગવાની જગ્યાએ..  
તમે મને જે આપ્યું છે તેને માણતા શીખું….!!!

MANE EVI SAVAR AAPO PRABHU 
KEHU TAMARI PASE THI KAI MAGVANI JAGYA AE 
TAME MANE JE AAPYU CHE TENE MANTA SIKHU


સંબંધો બગડવાનું  એક કારણ એ પણ છે કે..,  
લોકો “સમજે” છે ઓછુ  અને “સમજાવે” છે વધારે”

SABANDHO BAGADVA NU AE EK KARAN AE PAN CHE KE
LOKO SAMJE CHE OCHU ANE SAMJAVE CHE VADHARE


જિંદગીના પડાવમાં પસાર થઈ ચુકી છું, 
અંતરની વેદના હૈયામાં સમાવી બેઠી છું.

JINDANI NA PADAV MA PASAR THAI CHUKI CHU  
ANTAR NI VEDNA HAIYA MA SAMAVI BETHI CHU.

તમારી જરૂરિયાત પૂરી ના થાય 
તો બની શકે કે તેની જરૂર નહિ હોય

TAMARI JARURIYAAT PURI NA THAY
TO BANI SHAKE KE TENI JARUR NAHI HOY

રોજ પ્રભુ પાસે એવુ માઁગો કે 
હે પ્રભુ આ જગતમાં મારું એટલું 
ધ્યાન રાખજે કે આ બે હાથ તારા 
સિવાય બીજે ક્યાંય ન જોડવા પડે

ROJ PRABHU PASE EVU MAGO KE
HE PRABHU AA JAGAT MA MARU ETLU
DHYAAN RAKHJE KE AA BE HATH TARA
SIVAY BIJE KYAY NA JODVA PADE

ગુજરાતી શાયરી સ્ટેટસ | Best Gujarati Status Line


Gujarati Status Line ,gujarati shayari status


દરેક સંબંધ કોઈ ને કોઈ દરવાજા ખોલી જાય છે 
કાં તો હૃદય ના કાં તો આંખો ના

DAREK SABAND KOI NE KOI DAVAJA KHOLI JAY CHE 
KA TO HADAY NA KA TO AANKHO NA 
[Gujarati Status Line]

ખામોશ રાત મેં સિતારે નઈ હોતે, 
ઉદાસ આંખો મેં રંગીન નજારે નઈ હોતે, 
હમ કભી ન કરતે યાદ આપકો અગર, 
આપ ઇતને પ્યારે ના હોતે.

KHAMOSH RAATO NA SITARA NATTHI HOTA 
UDAAS AANKHO MA RANGIN NAJARA NATHI HOTA 
AAP KABHI YAAD KARTE AAPKO AGAR 
TAME AATLA SUNDAR NA HOTA 


તું દૂર ના થઈ જાય મારાથી એ વાતથી હું સૌથી વધારે ડરું છું… 
કોઈ બીજાની ના થઈ જાય એટલા માટે મારા પ્રેમનો ઈઝહાર કરું છું…


TU DUE NA THAI JAY MARA THI AE VAAT THI HU SAUTHI VADHERE DARU CHU
KOI BIJANE NA THAI JAY ETLA MATE MARA PREM NE IJHAAR KARU CHU

હવાની લહરખી આવે અને તારો સ્પર્શ યાદ આવી જાય છે, 
બસ એમજ તને યાદ કરતા કરતા મારી દુનિયા જ ક્યાંક ખોવાઈ જાય છે…

HAVA NI LAHARKHI AAVE ANE TARO SPARSH YAAD AAVI JAY CHE
BAS EMJ TAANE YAAD KARTA KARRTA MAARI DUNIYA J KYAK KHOVAI JAY CHE

ક્યારેક મારા મનની વાત ના સમજી શકો તો મારા શબ્દો વાંચી લેજો, 
હાથ છોડીને ચાલ્યા ના જતા બસ આપણો સબંધ સાચવી લેજો…

KYARE K MARA MAN NI VAAT SAMJI SHAKO TO MARA SABDO VANCHI LEJO
HATH CHODI NE CHALYA NA JATA AAPNO SABANDH SACHVI LEJO

તે તરત ગુસ્સે પણ થાય છે અને તરત માની પણ જાય છે, 
બસ આ જ વાતથી મનેએના જોડે વારંવાર પ્રેમ થઈ જાય છે..

TE TAARAT GUSSE PAN THAY CHE ANE TARAT MANI PAN JAY CHE 
BAS AA J VAAT THI MANE ENA JODE VARAMVAAR PRM THAY JAY CHE

આજે પણ હું ફક્ત તારા પ્રેમની ગુલામીમાં છું, 
નહીંતર આ દિલ ઘણા સમયથી નવાબ છે.

AAJE PAN HU FAKT TARA PREM NI GULAMI MA CHU
NAHITAR AA DIL GHANA SAMAY THI NAVAB CHE 


દિલ કામ નથી કર્યું, આંખો પણ કામ નથી કરતી, 
અમે તારા સ્મિતના પાગલ થઈ ગયા છીએ.

DIL THI KAAM NATHI KARTU AANKHO PAN KAAM NATHI KARTI
AME TAMARA SMITH NA PAGAL THAI GAYA CHIYE 

જ્યારે મેં તેના હોઠને ચુંબન કર્યું ત્યારે મને સમજાયું કે 
તરસ છીપાવવા માટે માત્ર પાણી જરૂરી નથી.

Gujarati Shayari Status


Gujarati Status Line ,gujarati shayari status


JYARE ME TENA HOTHO NU CHUMBAN KARYU TYARE SMJAYU KE 
TARAS CHIPAVVA MATE MAATRA PANI NI JARUR NATHI

હું હીરોની ઇચ્છા નથી કરતો, હું પરીઓ માટે મરતો નથી, 
તે એક નિર્દોષ છોકરી છે, જેના માટે હું મરી રહ્યો છું.

જે દિવસે તે મારા કલ્યાણ માટે પ્રાર્થના કરે છે, 
તે દિવસે તેના ખિસ્સામાંથી સોનાનો ટુકડો પણ તૂટી જાય છે.

મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે, 
હું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ જ કરે છે, 
હાસ્ય પાત્ર બન્યો છું જમાના ની નજરો માં, 
હું પણ હસ્યો હતો પણ પ્રેમ માં તો રડવાની 
અલગ મઝા છે.Gujarati Status Line

આપી શકે તો તારો પ્યાર મંગૂ છું 
સાચા હ્રિદય થી તારો સહકાર મંગૂ છું 
કરીશ નહિ ચિંતા, પ્યાર માટે પ્રાણ 
દયીશ સેંકડો છે હિસાબ, હું ક્યાં ઉધાર મંગૂ છું

રહી રહી ને દિલ ને દર્દ સતાવે તો શું કરૂ? 
હરદમ જો તેની યાદ રડાવી તો શું કરૂ? 
ખબર મળ્યા હતા કે થશે મુલાકાત સ્વપ્ના 
માં પણ રાતભર જો ઊંઘ ના આવે તો શું કરૂ?

તારી આંખના ઇશારા પર, 
મને મરતાં ન આવડયું. 
પ્રેમ સાગરમાં ડૂબ્યો પણ, 
મને તરતાં ન આવડયું.

હવે લાઇફમાં આવી ગયા તો જીવવુંતો પડશે જ, 
અને જીવવું હોય તો કાઈ નબળું થોડું જીવાય !!

HAVE LIFE MA AAVI GAYA TO JIVVU TO PADSHEE J 
ANE JIVVU HOY TO KOY THODU NABLU JIVAY

સિંહ જોડે મસ્તી અને, અમારી જોડે દોસ્તી કરવી એ 
રમત વાત નહી હો વાલા એના માટે જીગર જોઈએ જીગર.

LION JODE MASTI ANE AMARI JODE DOSTI KARVI AE 
RAMAT VAAT NAHI HO VALA ENA MAATE JIGAR  JOIYE JIGAR

ગુલામીકરીએ તો માં બાપ ની કરીયે વાલા બાકી 
દુનિયા માટે તો કાલેય કિંગ હતા અને આજે પણ કિંગ છીએ.

GULAMI KARRI AE MAA BAAP NI KAIYE VALA BAKI 
DUNIYA MATE TO KALEY KING HATA ANE AAJE PAN KING CHIYE

હું ક્યારેય #Perfect નહીં બનું, જયારે પણ 
બનીશ ત્યારે કંઈક અલગ જ બનીશ !!

HU KYARE PERFECT NAHI BANU  JYARE PAN 
BANISH TYARE KAIK ALAG J BANISH


રાધા ની લત તો કાનુડો પણ ના છોડી શક્યો એટલે 
તો બધા મંદિર માં તે રાધા સાથે બેઠો છે.  

ગુજરાતી Whatsapp Status | Gujarati Status Line Attitude

Gujarati Status Line ,gujarati shayari status


RADHA NI LAT NO KANUDO PAN NA CHODI SHAKYO ETLE 
TO BADHA MANDIR MA RADHA SATHE BETHA CHE

ખાસ વ્યક્તિ સાથે પહેલી વાર ગળે મળો 
ત્યારનો અનુભવ ખાસ હોય છે 
કેમ કે ત્યારે પ્રેમ સાથે થોડો ડર પણ હોય છે.  

KHAAS VYAKTI SATHE PAHELI VAAR MALO 
TYR NO ANUBHAV KHAAS  HOY CHE 
KEM KE TYARE PREM SATHE THODO DAR PAN HOY CHE 

પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે, 
ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે.

PREM HAMESHA SWABHAV NE ANUBHAVI NE THAY CHE 
CHAHERO JOI MAATRA PASANDGI J THAY CHE


હું તમને ફક્ત તમારા માટે જ પ્રેમ કરતો નથી, 
પરંતુ જ્યારે હું તમારી સાથે હોઉં ત્યારે હું જે છું 
તેના માટે જ તમને પ્રેમ કરું છું.  

HU TAMNE FAKT TAMARA MATE J PREM KARTO NATHI 
PARANTU JYARE HU TAMR PASE SATHE HOU CHU TYARE HU JE CHU
TENA MATE J TAMNE PREM KARU CHU

તમારો વિચાર મને જાગૃત રાખે છે, 
તમારા સ્વપ્ન જ મને સુવાડે છે, 
તમારો સાથ જ મને જીવંત બનાવે છે.

TAMARO VICHAR MANE JAGRUT RAKHE CHE 
TAMARA SWAPN MANE SUVDAAVE CHE 
TAMRO SATH J MANE JIVANT BANAVE CHE


Gujarati Status Line : અમારી આ શાયરી સ્ટેટસ તમારા મીત્ત્રો જેદે શેર કરો Gujarati Status Line, Best Gujarati Status Line,Gujarati Status Line Attitude

Next Post Previous Post
No Comment
Add Comment
comment url