100+ દોસ્ત તારી દોસ્તી [ ભાઈબંધી શાયરી ] Dosti Shayari Gujarati Quotes
Dosti shayari gujarati તો મિત્રો આજે હું તમારા માટે ગુજરાતી માં લઈને આવ્યો છુ dosti shayari gujarati આ ગુજરાતી શાયરી તમે તમારા દોસ્ત ને પણ મોકલી શકો છો gujarati shayari for friends ગુજરાતી માં આ શાયરી ઓ છે જો તમને આ gujarati shayari for friends ગમે તો શેર કરવા નમ્ર વિનતી છે dosti shayari gujarati quotes દોસ્તી શાયરી ઇન ગુજરાતી ગુજરાતી માં દોસ્તની શાયરી dosti shayari gujarati તમારા ખાસ ફ્રેન્ડ ને સેન્ડ કરો અને તમારી મિત્રતા વધારો dosti shayari gujarati આના થી તમારા સબંધો પણ સારા થશે બેસ્ટ શાયરી dosti shayari gujarati
Dosti Shayari Gujarati Quotes
![]() |
| Dosti Shayari Gujarati Quotes |
દોસ્ત તારી દોસ્તી ને સલામलोग प्यार में पागल है और हम दोस्ती में
👌🫥👌🫥👌🫥
![]() |
| Dosti Shayari Gujarati Quotes |
દોસ્ત તુ ના હોય તો Feel થાય...અને હોય તો પછી મહેફિલ જ થાય
👌🫥👌🫥👌🫥
![]() |
| Dosti Shayari Gujarati Quotes |
દોસ્તી નો સબંદ પ્રેમ થી પણ મોટો છેકારણ કે દોસ્તી ક્યારે બેવફા નથી હોતી
👌🫥👌🫥👌🫥
![]() |
| Dosti Shayari Gujarati Quotes |
લાગણી છલકાય જેનીવાત માં એ બે જાણ હોય એવા લાખ માં
શબ્દ માં સમજે એ સગા
મન સમજે એ મિત્ર
👌🫥👌🫥👌🫥
સવાલ ❔કરે 👿 દુશ્મન અને
🔫જવાબ મારો યાર દંઈ જાય
એજ ❤️ભાઈબંધ
👌🫥👌🫥👌🫥
તારી_સહિ_ખૂટે_તો _મારૂ_લોહી_લેજે#પણ_મારા_😘વ્હાલા_દરેક_જન્મમાં
#તૂ_જ_મારો_👬 #ભાઈબંધ_રેજે.
👌🫥👌🫥👌🫥
Gujarati Shayari For Friends Quotes
![]() |
| Gujarati Shayari For Friends Quotes |
ટળવળતી હોય આંખ જેને જોવાને,એને મીંચેલી આંખે ય ભાળું,
અંદર તો એવું અજવાળું !!
તારા નામનું
👌🫥👌🫥👌🫥
![]() | |
|
જિંદગીમા જે આપણે ધારીયે છીઍ સરળતાથી નથી મળતુ,પરંતુ ઍક સત્ય ઍ પણ છેકે જે
આપણે ધારીયે સરળ પણ નથી હોતુ.
👌🫥👌🫥👌🫥
![]() | |
|
ભાઈ ભી ગલે લગા લેતે હૈજબ દિલ મેં પ્યાર હોતા હૈ!!
ઔર..દુશ્મન ભી ઔકાતમેં આ જાતે હૈ
જબ હમ 2..#ભાઈ સાથ મેં હોતે હૈ!!!
👌🫥👌🫥👌🫥
કોઈ પણ જાતનો સબંધ હોય
પણ જ્યારે એમાં વિશ્વાસ ખુટે છે
ત્યારે જ એ તુટે છે
પછી ભલે ને એ દોસ્તી હોય કે પ્રેમ.
👌🫥👌🫥👌🫥
![]() | |
|
દોસ્તની કાંઈ વ્યાખ્યા હોતી હશે સાહેબ?...હાથ ફેલાવીએને #હૈયુ આપી દે એ #દોસ્ત
👌🫥👌🫥👌🫥
મિત્રતા હોય તો *સુદામા-કૃષ્ણ*
જેવી હોવી જોઈએ સાહેબ
*એક કશું માંગતો નથી,.*
એક બધું જ આપીને જણાવતો નથી.
👌🫥👌🫥👌🫥
Friendship Shayari In Gujarati
![]() |
| Friendship Shayari In Gujarati |
મનને ખૂશ રાખવું એ એક વાત છેઅને ખરેખર ખૂશ હોવું તે બીજી વાત છે
👌🫥👌🫥👌🫥
તારી દુનિયામાં મારા જેવા હજારો દોસ્ત હશે*,
પણ મારી દુનિયામાં તારા જેવો દોસ્ત બીજો કોઈ નથી*
👌🫥👌🫥👌🫥
![]() |
| Friendship Shayari In Gujarati |
દોસ્તએ નથી હોતો જે મેસેજ કરીને મળવા આવે,દોસ્ત એ હોય છે જે ઘરે આવીને મેસેજ કરે...
"બહાર આવ"
👌🫥👌🫥👌🫥
દોસ્તભી ગલે લગા લેતે હૈં
જબ દિલ મેં પ્યાર હોતા હૈ!!
ઔર.. #દુશ્મન ભી ઔકાત મે આ જાતે હૈં
જબ હમ #2..દોસ્ત સાથે મેં હોતે હૈં!
👌🫥👌🫥👌🫥
![]() |
| Friendship Shayari In Gujarati |
મદિરા નો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી કારણ કે નશોતમારા જેવા મિત્રોને મલ્યા પછી કદી ઊતર્યો નથી..
👌🫥👌🫥👌🫥
કેટલી મીઠાસ થી દાઝ્યો છું હું એ કેમ કહેવું..
આંગળીયો બોળી હતી મેં ઉકળતી લાગણીઓમાં..!
👌🫥👌🫥👌🫥
Dosti Shayari Gujarati 2 Line Quotes
ભાઈ--અમે તો ભાઈબંધ છીએ
દિલના ભોળા નિયતના સાફ પણ
#દિમાગ_હટેને તો વાલા, બધાય ના #બાપ
👌🫥👌🫥👌🫥
![]() |
| Dosti Shayari Gujarati 2 Line Quotes |
બસ તું હોયએ થી વિશેશ જીંદગીમાં શુ હોય -- બેસ્ટ ફ્રેન્ડ
👌🫥👌🫥👌🫥
ખભા પર હાથ મુકે ને
હૈયું હળવું થાય
એનું નામ ભાઈબંદ સાહેબ
👌🫥👌🫥👌🫥
![]() |
| Dosti Shayari Gujarati 2 Line Quotes |
દોસ્તી માં દોસ્ત દોસ્ત નો ભગવાન હોય છેખબર ત્યારે પડે છે જયારે તેઓ જુદા થાય છે
---બેસ્ટ ફ્રેન્ડ ની ફીલીંગ
👌🫥👌🫥👌🫥
તમારા જેવા મિત્રો મારી મૂડી છે,
એથી વધુ બીજી કઈ વાત રૂડી છે?
બીજી તો સહુ ચીજ મામૂલી છે,
મિત્રો જ ઈશ્વર ની ભેટ અણમોલી છે.
👌🫥👌🫥👌🫥
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ..
👌🫥👌🫥👌🫥
Dosti Shayari Gujarati Attitude Quotes
દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,
હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,
જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,
દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી…
👌🫥👌🫥👌🫥
![]() |
| Dosti Shayari Gujarati Attitude Quotes |
સમય ના વહેણ માં સમાઈ ના જતા,દિલ ના દરિયા માં ડૂબી ના જતા,
આપની મૈત્રી છે જિંદગી થી અનમોલ,
ક્યાંક આપની આ મિત્રતા ને ભૂલી ના જતા
👌🫥👌🫥👌🫥
દોસ્ત To #દોસ્ત હોય છે સાહેબ!
#જન્મદિવસ પર ખભા પર બેસાડીને નાચે
#મરણના દિવસે ખભા પર સુવાડીને રડે
👌🫥👌🫥👌🫥
![]() |
| Dosti Shayari Gujarati Attitude Quotes |
તારી મૈત્રી માં કઈ સાર લાગે છે,કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જિંદગી ની કડવાસ માં થઇ એક મિત્રતા મધુર,
બાકી તો આવી મિત્રતા થવા માં પણ વાર લાગે છે
👌🫥👌🫥👌🫥
મૈત્રી છે નવી પણ કબુલાત કોણ કરે,
શબ્દો વડે મૈત્રી ની રજૂઆત કોણ કરે,
વાત કરવા તત્પર છે બંને પણ,
વાત કરવા ની શરૂઆત કોણ કરે…
👌🫥👌🫥👌🫥
Dosti Shayari Gujarati Text Quotes
સફરનો અંત હું રસ્તા પરની ઠોકરથી નહી લાવુ . .
હજી તો મારે મંજીલને લાત મારવાની બાકી છે . .
👌🫥👌🫥👌🫥
![]() |
| Dosti Shayari Gujarati Text Quotes |
ન મંદ વહેતો પવન, ન મંદ વહેતું પાણી,ન કોઈ બીજું કુદરતનું સોન્દ્રય હું માણું છું.
છતાય ખુશ છું એનું કારણ ખોટું નહિ કહું મિત્રો,
હું સફર ની નહિ પણ સંગાથની મજા માણું છું
👌🫥👌🫥👌🫥
સાહેબ.... માટીના રમકડાં અને મિત્રો ની કિંમત
ફક્ત બનાવનારાઓ ને ખબર હોય છે ,
તોડનાર ને નહિં
👌🫥👌🫥👌🫥
![]() |
| Dosti Shayari Gujarati Text Quotes |
મનને ખૂશ રાખવું એ એક વાત છે અનેખરેખર ખૂશ હોવું તે બીજી વાત છે…!
👌🫥👌🫥👌🫥
દોસ્તો તમે છો જ તાવીજ
જેવા ગળે લગાવતાની
સાથે જ બધા દુખ દુર થઇ જાયછે.
👌🫥👌🫥👌🫥
![]() |
| Dosti Shayari Gujarati Text Quotes |
🦁#વાલા_તૂ_ગમે_તે_કરી_લે_બાકી_અમારી 🔫👁#ભાઇબંધી_👁
#જોયને_તો_આખૂ_ગામ_બળતરા_કરે_હો.🦁
"#ભાઈબંધો નથી હો વાલા... #ભાઈઓ જ છીએ"
👌🫥👌🫥👌🫥
દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,
હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,
જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,
દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી…
👌🫥👌🫥👌🫥
દોસ્તી શાયરી ટેટસ Quotes
ડર લાગતો હોય તો દોસ્તી કરવાનું રહેવા દો
સાહેબ કારણ કે દોસ્તી માં તો જીદ હોય
અને જીદમાંતો જીવ પણ જાય.
👌🫥👌🫥👌🫥
![]() |
| દોસ્તી શાયરી ટેટસ Quotes |
દોસ્તી તમારી અમારી સાથે રહેશે,સાથે જીવેલા પલ સદાય જીવનમાં યાદ રહેશે,
કમી તમારી હરપળ રહેશે…
દિલ મારું તમને બાર-બાર યાદ કરતું રહેશે.
👌🫥👌🫥👌🫥
#જિદગી આપણને સારા #દોસ્ત આપે છે,
પણ અમુક દોસ્ત જિંદગી સારી બનાવી આપે છે
👌🫥👌🫥👌🫥
જીવન ની અમુલ્ય ચીજ છે ‘દોસ્તી’
લાગણી થી બંધાયેલ સંબંધ છે ‘દોસ્તી’
જિંદગી ની શરૂઆત અને અંત છે
‘દોસ્તી’ એક આત્મા અને બે શરીર છે ‘દોસ્તી
👌🫥👌🫥👌🫥
"#હથીયાર_ની_શુ_જરૂર_જયારે_
#સાવજ_જેવા_ભાઇ_હોય_તો
#દૂશ્મનો_ના_કાળજા_એમ_ને_એમ_ધૃૂજે_હો વાલા
👌🫥👌🫥👌🫥
ભાઈબંધી શાયરી Attitude Quotes
તારી દોસ્તીએ આપી છે તાજગી એટલી કે
બીજી કોઈ ઋતુ સારી ન લાગે તુ
બનાવ હજારો મિત્ર પણ મને
તારા વગર કોઈની યારી સારી ન લાગે
ફર્ક તો બસ આપણા વિચારોમાં છે સાહેબ,
બાકી દોસ્તી કાંઈ પ્રેમથી ઓછી નથી હોતી !!
👌🫥👌🫥👌🫥
![]() |
| ભાઈબંધી શાયરી Attitude Quotes |
જીંદગી માતા-પિતાની ભેટ છે શિક્ષણ ટીચરની ભેંટ છેસ્મિત દોસ્તોની ભેંટ છે પણ તારી સાથે દોસ્તી ઈશ્વરની ભેટ છે.
👌🫥👌🫥👌🫥
લોકોનુ #દિલ1 #મિનીટમાં72 વાર ધબકે છે સાહેબ.
પણમારુ 73 વાર, #1 SPECIAL ♡ધક_ધક♡
મારા #જીગર #જાન #ભાઈબંધોની લાંબી #ઉમર માટે.
👌🫥👌🫥👌🫥
કાંચ અને દિલ ખબર નહી ક્યારે તૂટી જાય સાથ આ આપણો
જાણે ક્યારે છૂટી જાય તમે આપણા મૈત્રીને આટલી ટેવ ન પાડશો જીંદગી છે
આ ખબર નહી ક્યારે રિસાય જાય
👌🫥👌🫥👌🫥
કાંઈ_વધારે_તો_#નથી_અમારી_પાસે
બસ_એક_દિલ_અને એક_જાન_છે
અને_એ_પણ_#દોસ્તો_પર કુરબાન_છે.
👌🫥👌🫥👌🫥
એ દોસ્ત તારી દોસ્તી માટે દુનિયા છોડી દઈશુ
તારી તરફ આવશે આંધી તો તેની દિશા ફેરવી દઈશુ
પણ જો તે છોડ્યો મારો સાથ તો તારા હાડકાં ભાંગી દઈશુ
👌🫥👌🫥👌🫥
#જીંદગી_ચાલે_ના_ચાલે_વાંધો_નહી...
પણ જીંદગી_માં_"#ભાઈબંધો"_વગર_તો_નઈ_જ_ચાલે.
👌🫥👌🫥👌🫥
દુનિયામા મિત્રો બધુ જ મળે છે મળતી નથી દોસ્તી
દોસ્તીનુ નામ જીંદગી, જીંદગીનુ નામ દોસ્તી
👌🫥👌🫥👌🫥
નમી જઉ છું દોસ્ત તારી ખુશી માટે,
બાકિ વાલા જો કોય ખાલી અવાજ ઉચો કરે ને
તો #રાયફલે_રાહડા રમતા વારનો લાગે
👌🫥👌🫥👌🫥
જિગરી દોસ્ત શાયરી
સાચા..દોસ્ત..તો..એ..હોય...છે જે..કહે
મુક આ બધું..કામ..અને
ચલ.... #ચા...પીવા.
👌🫥👌🫥👌🫥
હે...દોસ્ત જો જિંદગી હોય તો તારી સાથે..
અને જો મૌત હોય તારી પેલા..
👌🫥👌🫥👌🫥
દુનિયામાં ત્રણ લોકો ખુશકિસ્મત છે
જેને સાચો પ્રેમ મળે છે
જેને સાચો મિત્ર મળે છે
અને જેને અમારો એસએમએસ મળે છે
👌🫥👌🫥👌🫥
મે કિસ્મત સે જ્યાદા દોસ્તો પે ભરોસા રખતા હુ,
કયુંકી સાલી કિસ્મત કભી ભી પલટ જાતી હે ,
પર મેરે દોસ્ત નહી.
👌🫥👌🫥👌🫥
#મોજની તો વાત જ ના કર દોસ્ત કેમ કે અમે જ્યાં
જન્મ્યા છીએ એને લોકો #કાઠિયાવાડ કહે છે
👌🫥👌🫥👌🫥
દોસ્તી શાયરી Text Quotes દોસ્ત પ્રેમ શાયરી
મિત્ર તારું નામ શું રાખું ? " સ્વપ્ન " રાખું તો અધુરું લાગશે.
" દિલ " રાખું તો તૂટી જશે, ચાલ " શ્વાસ " રાખું છુ!
" મૃત્યુ " સુધી તો સાથે રહીશ.
👌🫥👌🫥👌🫥
દોસ્તી તૂટશે તો જીંદગી વિખરાય જશે
આ તમારા વાળ નથી જે સેટ થઈ જશે
પકડી લો હાથ એમનો જે તમને ખુશી આપે
નહી તો રડતાં-રડતાં જ જીંદગી વીતી જશે
👌🫥👌🫥👌🫥
દોસ્તભી ગલે લગા લેતે હૈં
જબ દિલ મેં પ્યાર હોતા હૈ!! ઔર..
#દુશ્મન ભી ઔકાત મે આ જાતે હૈં
જબ હમ #2..દોસ્ત સાથે મેં હોતે હૈં!
👌🫥👌🫥👌🫥
#બસ_એક_એહસાન_આ_જીંદગીમાં_આપજે
#દોસ્ત_કહેવાનો #દસ્તાવેજ #આજીવન_રાખજે
#દોસતી_માં_જીશુ_ને_દોસતી_માં_મરીશુ
👌🫥👌🫥👌🫥
"લાગણીઓના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા..
કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય..!!
👌🫥👌🫥👌🫥
#દોસ્ત તારી દોસ્તી મને પ્રાણ થી એ પ્યારી
જીવ ભલે જાય પન ભુલુ નહીં #યારી.
👌🫥👌🫥👌🫥
ખુશી શોધુ છુ તો દુ:ખ મળે છે
આ દુ:ખ જીવનમાં બધે જ મળે છે
જે જીવનના બધા દુ:ખ વહેંચી લે
એવા મિત્રો ખૂબ જ ઓછા મળે છે
👌🫥👌🫥👌🫥
હાલ દોસ્ત આજ દુશ્મનની શેરી મા આટા મારીયે
જોઇયે કેટલાની છાતીના ધબકારા વધે છે.
👌🫥👌🫥👌🫥
દોસ્ત મારા જીગરજાન લાખોમા એક
તારી મારી ભાઈબંધીમા નથી મતભેદ
👌🫥👌🫥👌🫥
READ ALSO : LOVE SHAYARI GUJARATI
READ ALSO : SAD SHAYARI GUJARATI
READ ALSO : ZINDAGI SUVICHAR GUJARATI
તો મિત્રો dosti shayari gujarati તમને અમારી આ gujarati shayari for friends ગમી હોય તો શેર કરવા વિનંતી છે બેસ્ટ dosti shayari gujarati આ શાયરી તમે તમારા ફ્રેન્ડ ને પણ શેર કરી શકો છો gujarati shayari for friends best gujarati shayari. gujarati shayari for friends,dosti shayari gujarati,friendship shayari in gujarati,dosti shayari gujarati 2 line,dosti shayari gujarati attitude,dosti shayari gujarati text,દોસ્તી શાયરી ટેટસ,ભાઈબંધી શાયરી attitude,જિગરી દોસ્ત શાયરી,ભાઈબંધી ના દુહા,ભાઈ ભાઈ નો પ્રેમ શાયરી,દોસ્ત કી શાયરી,મોટા ભાઈ માટે શાયરી,ભાઈબંધી શાયરી attitude hindi,Dosti shayari gujarati text,ભાઈબંધી શાયરી attitude,દોસ્તી શાયરી text દોસ્ત પ્રેમ શાયરી,દોસ્તી શાયરી ફોટો,dosti shayari hindi,દોસ્તી શાયરી ટેટસ,દોસ્ત પ્રેમ શાયરી




















