૫૦+ Ukhana Gujarati Ma [ ગુજરાતી ઉખાણા ] With Images

Ukhana Gujarati Ma હેલો મિત્રો તમે બધાએ તમારા જીવનમાં કોઈને કોઈ તબક્કે કોઈને કોઈ ઉખાણાનો સામનો કર્યો જ હશે. આપણા જીવનમાં ઘણીવાર Ukhana Gujarati Ma Javab Sathe એવું બને છે કે ક્યારેક આપણે Ukhana Gujarati Ma મૂંઝવણમાં પડી જઈએ છીએ અને જ્યારે આપણે તે મૂંઝવણનો ઉકેલ શોધીએ છીએ, ત્યારે આપણે આપણા મનનો સહારો લેવો પડે છે. અમારી આ પોસ્ટ માં ઉખાણા અને તેના જવાબ સાથે લઈને આવ્યા છીએ મિત્રો અમારી આ પોસ્ટ માં અઘરા ઉખાણાં નો સમૂહ પણ છે અને સાથે અમે તમારા માટે નવા ઉખાણાં પણ લઈને આવ્યા છીએ Ukhana Gujarati Ma આજની આ પોસ્ટ માં ગુજરાતી ઉખાણા નો સમૂહ હું તમને Ukhana Gujarati Ma With Answer આપી રહ્યો છુ ગુજરાતી ઉખાણાં અને જવાબ સાથે મિત્રો ઉખાણા Pdf પણ મળશે ધીરજ રાખજો ઉખાણા ના ફોટા જવાબ સાથે Ukhana Gujarati Ma Javab Sathe અમારી આ પોસ્ટ ને વાંચો અને તમારા દોસ્ત ને પણ શેર કારસો.

કોઈ પણ વ્યક્તિ ના જ્ઞાન ની કસોટી લેવા માટે Ukhana Gujarati Ma અમારી આ પોસ્ટ ના બેસ્ટ ઉખાણા લઈને આવ્યા છીએ મિત્રો જુના ઉખાણા ઉખાણા ના જવાબ અઘરા ઉખાણાં નવા ઉખાણાં ગુજરાતી ઉખાણા Ukhana Gujarati Ma ગુજરાતી ઉખાણાં અને જવાબ ઉખાણા Pdf મજેદાર 15 ઉખાણાં Ukhana Gujarati Ma With Answer બેસ્ટ મજેદાર 15 ઉખાણાં ઉખાણા અને તેના જવાબ ફોટા

Ukhana Gujarati Ma | ઉખાણા ગુજરાતી મા

નોધ : આ બધા ઉખાણા ના જવાબો લાસ્ટ માં મુકવામાં આવ્યા છે જેની બધાયે નોધ લેવી

Ukhana Gujarati Ma,Ukhana Gujarati Ma Javab Sathe,Ukhana Gujarati Ma With Answer,જુના ઉખાણા ઉખાણા ના જવાબ,અઘરા ઉખાણાં,નવા ઉખાણાં ગુજરાતી,અઘરા ઉખાણા,ગુજરાતી ઉખાણાં અને જવાબ,ઉખાણા Pdf,મજેદાર 15 ઉખાણાં

{1}

એવી કઈ ચીઝ છે આપને પાણી 

ની અંદર ખાઈ એ છીએ

{2}

જો તમે અંધારાવાળા ઓરડામાં મીણબત્તી, 

ફાનસ અને દીવો સાથે હોવ, 

તો તમે પહેલા શું પ્રગટાવશો

{3}

ફેબ્રુઆરી કરતાં જાન્યુઆરીમાં 

હાથી કેમ વધુ પાણી પીવે છે

{4}

Ukhana Gujarati Ma,Ukhana Gujarati Ma Javab Sathe,Ukhana Gujarati Ma With Answer,જુના ઉખાણા ઉખાણા ના જવાબ,અઘરા ઉખાણાં,નવા ઉખાણાં ગુજરાતી,અઘરા ઉખાણા,ગુજરાતી ઉખાણાં અને જવાબ,ઉખાણા Pdf,મજેદાર 15 ઉખાણાં

વ્યક્તિ 30 દિવસ સુધી ઊંઘ 

વિના કેવી રીતે જીવી શકે

{5}

એવી કઈ જગ્યા છે જ્યાં રોડ છે 

પણ વાહનો નથી, 

જંગલ છે પણ ઝાડ નથી 

અને શહેર છે પણ ઘર નથી

Ukhana Gujarati Ma Javab Sathe | ગુજરાતી ઉખાણાં અને જવાબ

Ukhana Gujarati Ma,Ukhana Gujarati Ma Javab Sathe,Ukhana Gujarati Ma With Answer,જુના ઉખાણા ઉખાણા ના જવાબ,અઘરા ઉખાણાં,નવા ઉખાણાં ગુજરાતી,અઘરા ઉખાણા,ગુજરાતી ઉખાણાં અને જવાબ,ઉખાણા Pdf,મજેદાર 15 ઉખાણાં

{6}

મારું ત્રણ અક્ષરનું નામ

ઉલટું સીધું એકજ નામ બોલો હું કોણ છુ

{7}

એવા કેટલા મહિના છે 

જેમાં 28 દિવસ હોય છે?

Ukhana Gujarati Ma,Ukhana Gujarati Ma Javab Sathe,Ukhana Gujarati Ma With Answer,જુના ઉખાણા ઉખાણા ના જવાબ,અઘરા ઉખાણાં,નવા ઉખાણાં ગુજરાતી,અઘરા ઉખાણા,ગુજરાતી ઉખાણાં અને જવાબ,ઉખાણા Pdf,મજેદાર 15 ઉખાણાં

 {8}

એવી કઈ વસ્તુ છે જે ફાટે તો પણ  

ત્યારે અવાજ નથી કરતી

{9}

એક ફ્લેટ  ત્રણ ચમચી 

બોલો હું કોણ 

નોધ : આ બધા ઉખાણા ના જવાબો લાસ્ટ માં મુકવામાં આવ્યા છે જેની બધાયે નોધ લેવી 

{10}

તે કોણ છે જેનું પેટ ફૂલેલું છે પણ તે દવા નથી 

લેતો અને રાત-દિવસ પથારી પર પડ્યો રહે છે

{11}

એવી કઈ વસ્તુ છે જે સમુદ્રમાં જન્મે છે 

અને તમારા ઘરમાં રહે છે

{12}

એવી કઈ વસ્તુ છે, ગળી જઈએ તો જીવી શકીએ 

અને એ આપણને ગળી જઈએ તો મરી જઈએ.

{13}

ગોળ ગોળ ફરતી જાય

ફરતી ફરતી ગાતી જાય

દાણો દાણો ખાતી જાય

તોય એનુ પેટ ન ભરાય.

Ukhana Gujarati Ma With Answer | ગુજરાતી અઘરા ઉખાણા

Ukhana Gujarati Ma,Ukhana Gujarati Ma Javab Sathe,Ukhana Gujarati Ma With Answer,જુના ઉખાણા ઉખાણા ના જવાબ,અઘરા ઉખાણાં,નવા ઉખાણાં ગુજરાતી,અઘરા ઉખાણા,ગુજરાતી ઉખાણાં અને જવાબ,ઉખાણા Pdf,મજેદાર 15 ઉખાણાં

{14}

પહેલો હોય કે છેલ્લો અક્ષર,

આવે છે એકસમાન

હું છું એક એવી ભાષા,

જવાબ આપો તો તમે સાચા.

{15}

બધા નો હું જવાબ છુ

પણ હું કોણ છુ

બોલો ઉત્તર શું છે

Ukhana Gujarati Ma,Ukhana Gujarati Ma Javab Sathe,Ukhana Gujarati Ma With Answer,જુના ઉખાણા ઉખાણા ના જવાબ,અઘરા ઉખાણાં,નવા ઉખાણાં ગુજરાતી,અઘરા ઉખાણા,ગુજરાતી ઉખાણાં અને જવાબ,ઉખાણા Pdf,મજેદાર 15 ઉખાણાં

{16}

ઉડું છું પણ પંખી નહીં

સૂંઢ છે પણ હાથી નહી

છ પગ પણ માખી નહી

ગીત ગાઉં છું પણ ભમરો નહીં.

 BEST Ukhana Gujarati Ma  બેસ્ટ ગુજરાતી ઉખાણા 

{17}

પગ વગર પાણી પર ચાલુ છુ

કોઈ બતક નથી, નથી પાણીની રાણી

તેને રસ્તા કે ટ્રેકની જરૂર નથી,

માત્ર ઊંડા પાણીની જરૂર છે.

{18}

આ દિવસોમાં એડ્લ્ટસ અને 

પુખ્ત વયના છોકરાઓમાં,

સૌથી વધુ લોકપ્રિય બુક કઇ છે

{19}

વાટકી પર વાટકી,

પિતા કરતાં પુત્ર ગોરો 

બોલો હું કોણ 

ANSWER {જવાબો}

  1. ગોતા 
  2. માચીસ 
  3. કેમ કે જાન્યુઆરીમાં દિવસો વધારે હોય છે.
  4. રાત્રે સુઈ ને 
  5. નકશો
  6. જહાજ 
  7. ૧૨ મહિના 
  8. દૂધ
  9. પંખો 
  10. ઓશીકું [તકીયું]
  11. નમક [મીઠું]
  12. પાણી 
  13. ઘડિયાળ
  14. મલયાલમ
  15. દિશા 
  16. મચ્છર
  17. બોટ
  18. Facebook
  19. નારીયેળ

Ukhana Gujarati Ma,Ukhana Gujarati Ma Javab Sathe,Ukhana Gujarati Ma With Answer,જુના ઉખાણા ઉખાણા ના જવાબ,અઘરા ઉખાણાં,નવા ઉખાણાં ગુજરાતી,અઘરા ઉખાણા ગુજરાતી ઉખાણાં અને જવાબ ઉખાણા Pdf મજેદાર 15 ઉખાણાં દોસ્તો અમારી આ પોસ્ટ ને તમારા મિત્રો સાથે શેર કરવા નમ્ર વિનતી છે અમે મહેનત કરી ને તમારી માટે આ પોસ્ટ બનાવી છે એક કોમેન્ટ કરી ને અમને જણાવશો કે કેવી છે બસ શેર કરો અને ખુસ રહો Thankyu
Next Post Previous Post
No Comment
Add Comment
comment url