200+ True Love Shayari Gujarati | સાચો પ્રેમ લવ શાયરી
love shayari gujarati : દોસ્તો આજ ની આ પોસ્ટ માં આપને લવ શાયરી ગુજરાતી પર થોડીક શાયરી વાંચીશું અને આ love shayari gujarati તમને બઉ ગમશે તમે પણ કોઈક ને પ્રેમ કરો છો ગુજરાતી પ્રેમ શાયરી અથવા કોઈ ના પ્રેમ માં પાગલ છો ગુજરાતી પ્રેમની શાયરી તો અમારી આ પોસ્ટ ની શાયરીઓ તમને સેન્ડ કરો જેથી તે પણ ત્તામારા પ્રેમ ને સમજી શકે તો ચાલો love shayari gujarati અમારી આ પોસ્ટ માં love shayari gujarati 2 line અને એની સાથે સાથે love shayari gujarati text અમારી આ શાયરી ને તમે copy paste કરીને પણ તમારા પ્રેમી ને સેન્ડ કરી શકો છો જેથી Prem shayari in gujarati તમારો પ્રેમ મજબુત થાય આ પોસ્ટ માં love shayari gujarati romantic શાયરી પણ છે તમે સવારે વહેલા ઉઠી ને તમારા પ્રેમી ને યાદ કરો છો તો અમારી પ્રેમ લવ શાયરી આ પોસ્ટ ની શાયર્રી love shayari gujarati good morning સવારે તમારા પ્રેમી સાથે love sms in gujarati શેર કરવા નું ભૂલતા ની ગુજરાતી શાયરી લવ text જો તમે પણ ગુજરાતી પ્રેમની શાયરી 2 line આવી શાયરી વાંચવી ગમે છે તો અમને બઉ આનંદ આવે છે તમે આમારી પોસ્ટ માં આવો છો ગુજરાતી શાયરી લખેલી sms love શું તમે પણ સાચો પ્રેમ કરો છો સાચો પ્રેમ શાયરી sms અમારી Diku Love Shayari Gujarati આ પોસ્ટ ની શાયરી FACEBOOK અને INSTRAGRAM પર તમારા પ્રેમી ને સેન્ડ કરો.
લવ શાયરી love shayari gujarati
એકાદ એવી સાંજ આવે...યાદ કરું તને અને ત્યાં જ તું આવે..
💬💗બોલુ નય ને મૌન રહું ! તો વાંધો શું છે ?💬💗તો ય તમને પ્રેમ કરું ! તો વાંધો શું છે ?💬💗
આવશે આવશે એ પણ એક દીવસ આવશે,થાકશે જ્યારે મારી યાદોથી મને મળવા એ જ દોડીને આવશે.
💬💗કોઈ સાથે રોજ વાત થતી હોય અને એક દિવસ ના થાય, તો એ એક દિવસ પણ એક વરસ જેવો લાગે હો સાહેબ !!*💬💗
Diku Love Shayari Gujarati
💬💗''નથી ગમતુ ઘણુ ::પણ કંઈક તો એવુ ગમે છે....કે બસ એનેજ કારણે,,આ પ્રેમ લવ શાયરી'ધરતી' ઉપર રહેવુ ગમે છે..
💬💗
લવ શાયરી ટુ લાઈન love shayari gujarati 2 line
તું 'ના' પાડીશ તો તારા હૃદયમાં અકબંધ લાગણી બનીને રહીશ...તું 'હા' પાડીશ તો તારા કપાળનું કુમકુમ બનીને રહીશ..પણ હું રહીશ તો તારી જ સાથે...💬💗
💬💗ઉંઘ ઉડી રાતલડી નીમનમોહકતી સવાર થઈ....બંધ આંખો માં તો તે જ હત ખુલતાં આંખ મારી યાદ પણ તેની જ આવી...આદત કયાં હતી મને કોઇની હા...તું આવી ને બદલાય જીંદગી....💬💗
સાચો પ્રેમ લવ શાયરી SMS Love shayari gujarati Romantic
💬💗ખુલ્લી મુક તુ તરસને તો હું જામ બનીને આવુ....ધબકારાની વધાર તડપને તો હું શ્વાસ બનીને આવુ...આ તો પ્રેમ ની સફર છે... પ્રિયે, એકવાર જો તુ છલાંગ માર આ પ્રેમના દરીયા માં...તો હુ તારા પ્રાણ બની ને આવુ...💬💗
💬💗એક હું કે મારો પ્રેમ ન તારા વિના ટકેએક તું કે તારી રૂપપ્રભા એકલી રહી એક હું કે કોઈ વાત બરાબર ન કહી શકું એક તું કે તારી આંખ બધું બોલતી રહી💬💗
ચહેરો તો મળી જશે તને મારાથી સુંદર..પણ જ્યારે દિલ ની વાત આવશે ને...ત્યારે.હારી જશોઆતો મારી વાતો છે હા 🙇♂️🙇♂️🙇♂️
ગૂડ મોર્નિંગ લવ શાયરી love shayari gujarati good morning
💬💗તુ એટલે...આકાશેથી ખરતાં તારા ને જોઈ,માંગેલી ખુબસૂરત ખ્વાહીશ...💬💗
💬💗ગમી જાય કોઈ અજાણ્યું સંગીત,એ પણ એક ગીત છેદિલ થી સમજી જાજો કે,એ પણ એક પ્રીત છે સમજી શકાય ના જે શબ્દોને,એ પણ એક સંગીત 6e
હૈયું મારું હરવી લીધું જેણે,એ પણ એક મનમિત છે💬💗
💬💗પ્રેમ માં પડવાનું એક જ કારણ હતુંમને તારી આંખો નું આમંત્રણ હતું .💬💗💬💗તારા હર એક પગલા મા...પગલુ માંડી ને ચાલીસ હુ......તુ શરુઆતતો કર મારા જીવન મા...એક પગલુ પાડવા ની...💬💗...
💬💗પ્રેમનો મુકામ છે તારા હાથ માંક્યારેક વિશ્રામ તો ક્યારેક તોફાન છે તારા હાથ માંરાધા નો હાથ જોઈને કહ્યું હતું એક જ્યોતિષે,તું ભલે ગોરી પણ એક શ્યામ છે તારા હાથ માં.💬💗
લવ શાયરી ટેટસ Prem Shayari Gujarati
💬💗કહે તો ઢળતી સાંજ ને હું રોકુંવહેતી બેફામ લાગણીઓ ને રોકું, મળે પરવાનગી જો તારી મને, આજે થોડું તને હું મારા માં રોકું. ..!!💬💗
💬💗એહસાસ તારો દિલ માં પ્રેમ ની મીઠી લહેર લાવેસ્નેહ નું સ્મિત રેલાય જ્યારે સપના માં તુ આવે.💬💗💬💗" તુ તરસ બને તો હુ તલપ થઈ જાવ.ને ઝરણું બને તો તુજ સંગ વહી જાવ."💬💗
💬💗❛હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,તક મળે તો સામે બેસાડું તને;💬💗💬💗તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી ?આયનો લઈ આવ દેખાડું તને !❜💬💗💬💗સુરજની બધી મહેનત તે બરબાદ કરી છે.તારી નજર ઝુકાવી તે, દિવસને રાત કરી છે.💬💗
💬💗નથી જાણતો હું એ લાગણી નું કારણ કંઈ ખાસ!મારા મતે પ્રેમ એટલે તારો શ્વાસ ને મારો એહસાસ!!💬💗
Attitude love shayari gujarati 2023 SMS
💬💗મિલન તણી મથામણ પણ ક્યાં હોય છે મુજને! જરા સી આંખ બંધ કરું ને તું હાજરા-હજૂર હોય છે!!💬💗ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,મારા મિત્રોને તો હૃદયની વચોવચ રાખું છું !!થોડાક સમજું અને વધારે દીવાના છે, મિત્રો મારે થોડાક છે પણમ જાના છે !!
કહે છે લોકો મને કે તારો જમાનો છેpણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!નસીબની ખુબ સારી રેખાઓ મારા હાથે છે, એટલે જ તમારા જેવા મિત્રો મારી પાસે છે !!જાગું ત્યારથી જલસા ને સુતા ભેગું સુખ, તમારા જેવા મિત્રો હોય પછી શેનું દુઃખ !!
💬💗પ્રેમ ક્યારે તારા થી થઈ ગયો ખબર જ ના પડી તારો મને ય નશો થયો ખબર જ ના પડી તુજમાં ખૂદ ડૂબતો ગયો ખબર જ ના પડી હું ક્યારે તારા પર મરવા લાગ્યો ખબર જ ના પડી તુ દોસ્ત દોસ્ત કરતા કરતા કયારે પ્યાર બની ગઈ ખબર જ ના પડી ..હું ક્યારે ધીમે ધીમે તારો થઈ ગયો ખબર જ ના પડી💬💗
💬💗સમયનાં તાંતણા છે આપણી વચ્ચે,દૂરતા હોય કે નિકટતા, શું ફેર પડે છે . ફેલાઈ જવાના છે આ સૂરજના કિરણો,ઉગતા હોય કે આથમતા, શું ફેર પડે છે . શબ્દોને ઊંચકી જો ફરવું હોય તો,ઘોંઘાટ હોય કે નિરવતા, શું ફેર પડે છે પવનના સહવાસી છે પંખીના પર,સ્થિર હોય કે ફરફરતા, શું ફેર પડે છે . તારા જ તરફ વધવાના છે આ મારા કદમ,થાકેલા હોય કે થરકતા, શું ફેર પડે છે .💬💗
💬💗અંત આવ્યો નહીં ને શરૂઆત થઈ,રાત વિતાવવામાં ફરી રાત થઈ !માર્ગમાં એક અકસ્માતનો ઝોન છે, આપણી એ જગ્યાએ મુલાકાત થઈ !માત્ર બે જણ મળ્યાં એને કહીએ મિલન, એમાં ટોળું ભળ્યું યાને બારાત થઈ !
હું તને ચાહતો હોઉં છું એ ક્ષણો,
એ ક્ષણો તારા હોવાની તાકાત થઈ !
[લવ શાયરી love shayari gujarati]
હોઠ પર એક-બે શબ્દ આવી ગયા,આમ અરધી-અધૂરી કશી વાત થઈ !💬💗
મિસ યુ Miss you LOVE shayari gujarati
💬💗જે રીતે તુ મારા સપનામાંઆવે છે. એ રીતે મારી જીંદગી માપણ આવિજા💬💗💬💗સાથ તારો મજાનો લાગે,પ્રીત જાણે ખજાનો લાગે,હજું તો કાલે જ મલ્યા તા આપણેવીત્યો જાણે જમાનો લાગે💬💗 Love Shayari Gujarati Sms💬💗સહેજ ...આંગળી તો મૂક, અનલોક થશે ..તારી ફીંગર પ્રિન્ટ ને ઓળખે છે મારુ હ્દય !!💬💗
READ ALSO : GOOD MORNING SHAYARI
READ ALSO : GOOD NIGHT SHAYARI
READ ALSO : SAD SHAYARI GUJARATI
READ ALSO : ZINDAGI SUVICHAR GUJARATI
અમારી આ પોસ્ટ સાચો પ્રેમ લવ શાયરી ગુજરાતી True Prem Love Shayari Gujarati તમારા પ્રેમી ની શાથે જરૂર શેર કરો અને તમારા પ્રેમ ને અમર બનાવો અમારી આ શાયરીઓ સાથે આ પોસ્ટ ને શેર કરો.




























